06/06/2026
⚠️ શું તમારા શરીર તરફથી મળતા આ સંકેતોને તમે અવગણી રહ્યા છો?
🔹 પીરિયડ્સ અનિયમિત રહે છે?
🔹 પીરિયડ્સ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે?
🔹 Unusual white discharge થાય છે?
🔹 સતત થાક અને નબળાઈ અનુભવાય છે?
🔹 Pregnancy conceive કરવામાં મુશ્કેલી પડે છે?
આ લક્ષણો સામાન્ય નથી. સમયસર Gynec Consultation ઘણી સમસ્યાઓને શરૂઆતમાં જ ઓળખવામાં અને યોગ્ય સારવાર મેળવવામાં મદદ કરી શકે છે.
💖 કારણ કે દરેક મહિલાનું સ્વાસ્થ્ય મહત્વનું છે.
👩⚕️ Sneh Maternity Hospital, Adalaj ખાતે નિષ્ણાત માર્ગદર્શન અને વિશ્વાસભરી કાળજી સાથે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
📞 આજે જ Consultation માટે સંપર્ક કરો.
☎️ 91739 87402
📍 D 101-103, Construction Satva, Opp. IOC Petrol Pump, Adalaj Chandkheda Highway, Adalaj, Gandhinagar