23/08/2026
મારું વજન જ Arthritis નું કારણ છે? 🦵
શું વધારે વજનથી જ Arthritis થાય છે? 🤔
વજન Arthritisનું સીધું કારણ નથી, પરંતુ Arthritis પછી વધારાનું વજન ઘૂંટણ પરનો લોડ વધારીને સમસ્યા વધુ ગંભીર બનાવી શકે છે.
તો વજન ઘટાડવા માટે માત્ર Walking જ પૂરતી છે? 🤔
🎙️ Full Podcast માટે YouTube જુઓ — Link in Bio 🔗
[Arthritis, knee pain, joint pain, weight loss, arthritis and weight, knee health, joint health, orthopedic care, knee care, Aditya Orthopedic Hospital]
For Appointment Contact Us : 07929297979 📍 Aditya Orthopaedic Hospital, Aditya Plaza, Jodhpur Gaam Road, Satellite, Ahmedabad.