28/07/2025
🌾 વર્ષાદી ખેતી vs કેમિકલ આધારિત ખેતી
🥣 રેઇનફેડ / બીનપિયત ચણા દાળ vs રેગ્યુલર ચણા દાળ – જાણો સાચી પસંદગીના ફર્કને!
🟡 Rainfed Chana Dal (MyOrga)
✅ ખેતી માત્ર કુદરતી વરસાદના પાણીથી
✅ કોઈ યુરીયા કે રાસાયણિક ખાતર નહિ
✅ ખેડૂતની કુદરત પર શ્રદ્ધા – અને આપણું આરોગ્ય સાધે
✅ વધુ પૌષ્ટિકતા | વધારે સુગંધ | પાચનમાં હળવી
✅ ખાસ પસંદગીથી હાથે બનાવેલી અને સાફ કરેલી – 100% કેમિકલ ફ્રી
⚠️ Regular Chana Dal (Market)
❌ વધુ ઉત્પાદન માટે કેમિકલ ખાતર અને પેસ્ટિસાઈડ
❌ પોલીસ્ડ અને સલ્ફરથી ભરપૂર
❌ બિન પિયત ના પ્રમાણમાં ન્યુટ્રીશન વેલ્યુ ખૂબ જ ઓછી
❌ શરીર પર લાંબા ગાળે બિનઆરોગ્યપ્રદ અસર
🙏 બદલાવ લાવો...
ખાવાનું બદલો અને આરોગ્યમાં સુધારો કરો!
🌱 હમણાં આપના કિચનમાં લાવો.. MyOrga Rainfed Chana Dal –
https://myorga.in/product/rainfed-desi-chana-dal-100-natural-chemical-free/
ખરીદો www.myorga.in/shop પર
📞 સહાય માટે WhatsApp: 95 86 86 0360