07/05/2026
👣 Today’s Topic | આજનો વિષય
# Flat Foot (Pes Planus) | ફ્લેટ ફૂટ
🇮🇳 ફ્લેટ ફૂટ એટલે શું?
જ્યારે પગની આર્ચ (કમાન) સામાન્ય કરતાં ઓછી હોય અથવા બિલકુલ ન હોય ત્યારે તેને ફ્લેટ ફૂટ કહેવામાં આવે છે.
ઘણા લોકોમાં આ સામાન્ય હોય છે, પરંતુ કેટલીકવાર દુખાવો, ચાલવામાં તકલીફ અને posture સમસ્યા થઈ શકે છે.
🔹 લક્ષણો:
✅ પગમાં દુખાવો
✅ લાંબા સમય ઊભા રહેવાથી થાક
✅ એડી, ઘૂંટણ અથવા કમરમાં દુખાવો
✅ Heel Pain / Plantar Fasciitis
✅ ચાલવામાં અસુવિધા
🔹 શું કરવું?
✔️ યોગ્ય footwear પહેરો
✔️ Arch support નો ઉપયોગ કરો
✔️ Foot strengthening exercises કરો
✔️ વજન નિયંત્રણમાં રાખો
✔️ જરૂર પડે તો Orthopedic / Physician consultation લો
━━━━━━━━━━━━━━━
🇬🇧 What Is Flat Foot?
Flat Foot (Pes Planus) is a condition where the arch of the foot is low or absent, causing the sole to touch the ground completely.
It may lead to foot pain, heel pain, knee pain, lower back pain and walking discomfort.
🔹 Symptoms:
✅ Foot pain
✅ Tiredness while standing/walking
✅ Heel or knee pain
✅ Plantar fasciitis
✅ Difficulty in walking
🔹 Treatment & Care:
✔️ Proper footwear
✔️ Arch support / orthotics
✔️ Foot strengthening exercises
✔️ Weight control
✔️ Medical consultation if needed
━━━━━━━━━━━━━━━
📢 Join Our WhatsApp Channel For Daily Health Tips
https://whatsapp.com/channel/0029VbCdnugGE56mz2BcIs0i
👨⚕️ Dr. Prajval Sorathia
MBBS, PGPID (UNSW - Australia)
FICC | FIM | FICCM | FIDM | FCN
Consultant Physician
Diabetologist | Infects Disease Specialist
Critical Care | Clinical Nutrition | Clinical Cardiology
🏥 વરદાન હોસ્પિટલ, અંજાર
📍 યોગેશ્વર ચાર રસ્તા, અંજાર
📞 Appointment: 8866288506
:::