Arogya Vaani Gujarati

Arogya Vaani Gujarati Trusted Gujarati Health Awareness Page
Health Tips | Ayurveda | Daily Wellness
સરળ ભાષામાં આરોગ્યની ઉપયોગી માહિતી

17/05/2026

ગરમ પાણીમાં આ 1 વસ્તુ નાખીને પી લો, બધી કબજિયાત ખતમ...

કબજિયાત દૂર કરવાનો રામબાણ ઉપાય



15/05/2026

હળદરનું પાણી પીવાના 10 ચમત્કારી ફાયદા…



14/05/2026

આ 1 વસ્તુ ખાવ પેટમાં રહેતો ભાર ઉતરી જશે! કિડની અને લિવરની ગંદકી થશે સાફ



13/05/2026

દહીંમાં આ 3 વસ્તુ નાખીને ખાઈ લો, વિટામિન B 12 ની કમી હંમેશા માટે થશે દૂર…




13/05/2026

════════════════════════════
દવા વગર બધી બીમારીનો 100% ઈલાજ
════════════════════════════

1. માથાનો દુખાવો → નાળિયેર પાણી પીવો 🥥

2. પેટનો દુખાવો → પપૈયું ખાવો 🍈

3. ગળું દુખતું હોય → મધ અને આદુ ખાવો 🍯🫚

4. વાળ ખરતા હોય → આમળા અને બદામ ખાવો 🌿🥜

5. દાંતનો દુખાવો → લસણ ખાવો 🧄

6. થાક લાગવો → તરબૂચ ખાવો 🍉

7. ઊંઘ ન આવવી → અખરોટ ખાઈ લો 😴🌰

8. સુગર ઘટી ગઈ હોય → ગોળનો ગાંગડો ખાઈ લો 🍬

9. હાડકા નબળા પડી ગયા હોય → તલ ખાવો 🦴

10. પેટ ભારે-ભારે લાગતું હોય → ઠંડી છાશ પી લો 🥛

11. ટેન્શન રહેતું હોય → તુલસીવાળી ચા બનાવીને પીવો 🌿☕

12. લોહીના ટકા ઘટતા હોય → બીટ ખાવો 🩸🥗

═══════════════════════════
💚 સ્વસ્થ રહો • ખુશ રહો 💚
═══════════════════════════

13/05/2026

મોઢામાંથી આવતી વાસ જડમૂળથી ખતમ માત્ર 5 મિનિટમાં….



12/05/2026

દુખાવો થશે છૂમંતર… માત્ર આ 1 વસ્તુ ખાવાની શરૂ કરો…



આ ટેવ તમને પણ છે? 🤔ઘણી વખત આપણે રોજિંદી જીવનમાં એવી કેટલીક આદતો અપનાવી લઈએ છીએ જે શરૂઆતમાં સામાન્ય લાગે છે…પણ લાંબા સમય ...
12/05/2026

આ ટેવ તમને પણ છે? 🤔
ઘણી વખત આપણે રોજિંદી જીવનમાં એવી કેટલીક આદતો અપનાવી લઈએ છીએ જે શરૂઆતમાં સામાન્ય લાગે છે…
પણ લાંબા સમય સુધી ચાલુ રહે તો શરીર પર ધીમે ધીમે ખરાબ અસર કરી શકે છે. ⚠️

ઘણા લોકો કહે છે:
“હવે તો ટેવ પડી ગઈ છે…”
પણ કેટલીક આદતો શરીરને અંદરથી નબળું બનાવતી હોય છે અને સમય જતાં અનેક તકલીફો વધારી શકે છે.

આ પોસ્ટમાં એવી કેટલીક સામાન્ય આદતો વિશે માહિતી શેર કરી છે જે પર ધ્યાન આપવું જરૂરી છે 👇

🍽️ રાત્રે ખૂબ મોડું જમવું
શરીરની રોજની પ્રક્રિયા અને ઊંઘ પર અસર કરી શકે છે.

🌫️ ધૂળ અને પ્રદૂષણવાળા વાતાવરણમાં લાંબા સમય રહેવું
શ્વાસ સંબંધિત તકલીફો વધારી શકે છે.

💧 દિવસભર ઓછું પાણી પીવું
થાક, બેચેની અને શરીરમાં પાણીની કમીનું કારણ બની શકે છે.

⏰ સમયસર ભોજન ન કરવું
શરીરમાં અસ્વસ્થતા અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ વધારી શકે છે.

🧂 વધુ મીઠું અને બહારનું ખાવું
હૃદય અને શરીરની તંદુરસ્તી પર અસર કરી શકે છે.

🍔 સતત બહારનું અને તેલવાળું ખાવું
શરીરમાં ભારપણું અને અનેક તકલીફો વધારવામાં કારણ બની શકે છે.

નાની નાની સારી આદતો લાંબા ગાળે શરીરને વધુ સ્વસ્થ રાખવામાં મદદરૂપ બની શકે છે 🌿

તમને આમાંથી કઈ આદત સૌથી વધારે ખરાબ લાગે છે? 🤔
અને તમે કઈ આદત બદલવાનો પ્રયાસ કરી રહ્યા છો? 👇
કોમેન્ટમાં જરૂર લખજો 😊

માહિતી ઉપયોગી લાગી હોય તો પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો ❤️



12/05/2026

આ 7 વસ્તુ ક્યારેય ભૂલથી પણ ન ખાતા, આમાં ઝે ર હોય છે…



11/05/2026

ઘડપણમાં પણ ઘોડાની જેમ દોડવા લાગશો… આ વસ્તુને રોજ ખાવ. શરીરમાં સતત દુખાવો દુખાવો અને દુખાવો જ થાય છે. આ વસ્તુ ખાવ, તરત જ રાહત મળશે…



Address

Bhavnagar
Bhavnagar
364009

Alerts

Be the first to know and let us send you an email when Arogya Vaani Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share