24/09/2026
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે CHC ખંભાત ખાતે ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 🏥
આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ઉપસ્થિત રહી તબીબી તપાસ, માર્ગદર્શન અને આરોગ્ય સેવાઓનો લાભ લીધો.
જનસેવા એ જ રાષ્ટ્રસેવા — સમાજના અંતિમ વ્યક્તિ સુધી આરોગ્યસેવા પહોંચાડવાના સંકલ્પ સાથે સેવા સંકલ્પ અભિયાન સતત આગળ વધી રહ્યું છે. 🙏🏻
#સેવા_સંકલ્પ_અભિયાન #જનસેવા #આરોગ્યસેવા #ખંભાત