18/09/2026
*_🏥 સુપર સ્પેશિયાલિટી મેગા કેમ્પ 🏥_*
*ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા*
*કે. એચ. હોસ્પિટલ, ઇડરના સહયોગથી*
*📍 ઇડર ખાતે ભવ્ય મેગા કેમ્પનું આયોજન*
*આ મેગા કેમ્પમાં અનુભવી અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા વિવિધ આરોગ્ય સમસ્યાઓ અંગે તપાસ, સલાહ, સૂચન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે..!*
*🌟 ઇડર ખાતે જ નિષ્ણાત ડોક્ટરોની સલાહ મેળવવાની સુવર્ણ તક 🌟*
*📅 તારીખ: 20-09-2026, રવિવાર*
*⏰ સમય: સવારે 10:00 થી 12:00 કલાક સુધી*
*📍 સ્થળ: કે. એચ. હોસ્પિટલ, ઇડર*
*📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક:*
*9638666464*
*6357094223*
*🙏 વિશેષ વિનંતી:*
*આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે શેર કરો અને તમારા WhatsApp સ્ટેટ્સમાં પણ મૂકો, જેથી ઇડર અને આસપાસના વિસ્તારના લોકોને ઇડર ખાતે જ નિષ્ણાત અને અનુભવી ડોક્ટરોની સલાહનો લાભ મળી શકે..!*
*આરોગ્ય પ્રત્યે જાગૃત બનો, કેમ્પનો લાભ લો..!*