Apex Hospital Morbi

Apex Hospital Morbi Apex Multispeciality Hospital rafaleshwar
( મોરબી વાંકાનેર હાઇવે પર રાહત દરે આરોગ્ય સુવિધાઓ આપતી સૌથી મોટી હોસ્પિટલ)

26/05/2026

तुरंत बीमारी की सटीक चांच और सटीक इलाज से मरीज का जिवन पहले जैसा हो गया। Most Economical and world class Critical Care available at Rafadeshwar # APEX MULTI SPECIALITY HOSPITAL # Rafadeshwar CARE # HEALING WITH HUMANITY #

09/05/2026

આવા અનેક જટિલ કેસ જેમાં જોખમ રહેલું હોવાથી મોટા શહેરોમાં જવું પડતું હતું તેવા ખુબ જોખમી કેસ જેવા કે હ્રદય રોગ, ઝેરી જંતુ, પૉઇઝન, કારખાનામા થતી અતી ગંભીર ઇજાઑ, વગેરે અહી શકય છે.

09/05/2026

બાળકોના હાથમાં મોબાઈલ આપતા વાલીઓ માટે ચેતવણી :શેર કરો: The Hidden Cost of Screen Time: What Every Parent Needs to Know.

# CHILDREN # AUTISM
Autism (ઓટીઝમ) એ વિકાસલક્ષી વિકાર (developmental disorder) છે, જે સામાજિક વાતચીત (social communication), ક્રિયાપ્રતિક્રિયા (interaction) અને વર્તનને અસર કરે છે. આ એક સ્પેક્ટ્રમ સ્થિતિ છે, જેનો અર્થ છે કે તેના લક્ષણો હળવાથી ગંભીર સુધી હોઈ શકે છે.ઓટીઝમ વિશે મુખ્ય માહિતી:

07/05/2026
29/04/2026

માથાની ઇજા માટે મોરબી મા સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ બનવા માટે અમે અગ્રેસર છીએ. છેલ્લા 1 વર્ષ દરમિયાન માથાની ખૂબ ગંભીર ઈજાઓ ની વિવિધ સારવાર જેવી કે आईसीयू, મગજ ના જટિલ ઓપરેશન, હેમરજ નું લોહી કાઢવું વગેરે દ્વારા 50 થી વધુ દર્દીઓ ના જીવ બચાવ્યો તથા મોટા શહેરોમાં થતા મસમોટા ખર્ચાઓ થી બચાવવામા આવ્યા. મોરબી ને દરેક પ્રકારની સારવાર તથા ઓપરેશન ની:શુલ્ક કરવા માટે ટૂંક સમયમાં આયુષ્માન કાર્ડ પણ ચાલુ થવા જઈ રહ્યું છે. વધુ માહિતી માટે અમને ફોલો કરો

જનરલ સર્જન દર મંગળવારે બપોરે  #હરસ  #મસા  #ભગંદર  #એપેન્ડિક્સ  #સારણ ગાંઠ  #પેટના રોગો  #સ્તન ની ગાંઠ
27/04/2026

જનરલ સર્જન દર મંગળવારે બપોરે
#હરસ #મસા #ભગંદર #એપેન્ડિક્સ #સારણ ગાંઠ #પેટના રોગો #સ્તન ની ગાંઠ

17/02/2026

Free Health check up at Velsaa Jambudiya

15/02/2026

Mahashivratri

We are Hiring
07/02/2026

We are Hiring

Address

Near Sarovar Portico Hotel, 8A National Highway, Rafaleshwar
Morbi
363642

Telephone

+919426541318

Website

Alerts

Be the first to know and let us send you an email when Apex Hospital Morbi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Apex Hospital Morbi:

Share