Aradhana Hospital

Aradhana Hospital Dr. Nish*th Dadhaniya
M.B.B.S. , D.G.O.
પ્રસુતિ અને સ્ત્રીરોગ નિષ્ણાંત

12/08/2026

માતા અને બાળકની કાળજી માટે - આરાધના હોસ્પિટલ
ડિલિવરી ચેકઅપ માટે અને પ્રેગ્નનસી ને લગતી માહિતી માટે આજે જ DM કરો....

11/08/2026

🤰 **ગર્ભધારણમાં મોડું થઈ રહ્યું છે?**
તેના પાછળ PCOS, ઓવ્યુલેશનની સમસ્યા, ફેલોપિયન ટ્યુબ બ્લોકેજ, ઉંમર અથવા પુરુષ સંબંધિત કારણો પણ જવાબદાર હોઈ શકે છે. યોગ્ય સમયે બંને પાર્ટનરની તપાસ અને નિષ્ણાતની સલાહ મહત્વપૂર્ણ છે. 💗

05/08/2026

🍇 શું Pregnancyમાં જાંબુ ખાઈ શકાય? બાળકનો રંગ જાંબુથી બદલાય છે? 🤔

સાચી અને વૈજ્ઞાનિક માહિતી જાણવા માટે આ વિડિયો અંત સુધી જુઓ. 💜

03/08/2026

31/07/2026

Periods મોડા થયા છે? 🤔 શું આ Pregnancyની શરૂઆત હોઈ શકે?

29/07/2026

એક નાનકડું સ્મિત... 😊
અને અસંખ્ય ખુશીઓનો આરંભ. 👶🩷✨

27/07/2026

#ગુજરાતી #ગર્ભાવસ્થા #માતૃત્વ #સ્વસ્થબાળક #માતાનીઆરોગ્ય

23/07/2026

🤰 ગર્ભાવસ્થાના પ્રથમ 3 મહિના બાળકના સ્વસ્થ વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમયસર યોગ્ય માર્ગદર્શન લો, સંતુલિત આહાર લો અને તમારી તંદુરસ્તીનું ધ્યાન રાખો. 💚

#ગુજરાતી #ગર્ભાવસ્થા #માતૃત્વ #સ્વસ્થબાળક #માતાનીઆરોગ્ય

16/07/2026

🤰 ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં બાળકના સ્વસ્થ વિકાસ માટે Folic Acid ખૂબ જ જરૂરી છે. 💊

ડોક્ટરની સલાહ મુજબ સમયસર શરૂ કરો. 💚

#ગુજરાતી #ગર્ભાવસ્થા #માતૃત્વ #ડોક્ટરનીસલાહ

🤰 સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સમયસર સોનોગ્રાફી કરાવવું માતા અને બાળક બંને માટે ખૂબ જ જરૂરી છે.
15/07/2026

🤰 સ્વસ્થ ગર્ભાવસ્થા માટે સમયસર સોનોગ્રાફી કરાવવું માતા અને બાળક બંને માટે ખૂબ જ જરૂરી છે.

Address

Morbi
Morbi
363641

Website

Alerts

Be the first to know and let us send you an email when Aradhana Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category