Arvita Neurology and Haematology Clinic

  • Home
  • Arvita Neurology and Haematology Clinic

Arvita Neurology and Haematology Clinic At arvita clinic we treat disease related to blood and brain (nervous system).

Dr Abha Dubey’s column in Indian Express today on the occasion of Women’s Day.
08/03/2026

Dr Abha Dubey’s column in Indian Express today on the occasion of Women’s Day.

New lease of life for mother and son suffering from same illness one year apart.
22/02/2026

New lease of life for mother and son suffering from same illness one year apart.

04/02/2026
નેશનલ એપિલેપ્સી દિવસ- ૧૭ નવેમ્બર ખેંચ વખતે પ્રાથમીક સારવાર:૰મોંઢા માં કશું મૂકવું નહિ (ચમચી,આંગળી નાંખવી નહીં)૰ દર્દી ને...
17/11/2025

નેશનલ એપિલેપ્સી દિવસ- ૧૭ નવેમ્બર

ખેંચ વખતે પ્રાથમીક સારવાર:

૰મોંઢા માં કશું મૂકવું નહિ
(ચમચી,આંગળી નાંખવી નહીં)
૰ દર્દી ને એક સાઇડ પડખું
ફેરવી લેવું.
૰ દર્દી ના ટાઇટ કપડા ઢીલા કરી દેવા.
૰ દર્દી ને ખુલ્લી જમીન પર સુવડાવી લેવો.
તેની આસપાસ થી દર્દી ને ઇજા
પહોંચે એવી ધારદાર વસ્તુ
દૂર કરવી.
૰ દર્દી ના માથા નીચે કુશન
મૂકી દેવું. ચશ્મા કાઢી લેવા.
૰ખેંચ નો ટાઈમ નોંધો.










29/10/2025

हर मिनिट अहम है । ब्रेन स्ट्रोक के लक्षणों को पहचाने और बहतर सुधार करने के लिए तुरंत नज़दीकी स्ट्रोक सेंटर पहुंचे और न्यूरो फिजिशियन की सलाह ले । BE FAST








(Face, Arm, Speech, Time)






World Mental Health Day.10 October,2025.Be gentle with your mind.Prioritise your mental health.Mental health is a right,...
10/10/2025

World Mental Health Day.
10 October,2025.

Be gentle with your mind.
Prioritise your mental health.
Mental health is a right, not a luxury.

Tips for Mental Health

• સ્વ-સંભાળ અને દૈનિક ટેવો માઇન્ડફુલનેસનો અભ્યાસ કરો: આજ ની ક્ષણમાં હાજર રહો. ભવિષ્ય ની વધારે ચિંતા ના કરો
⁠• શારીરિક પ્રવૃત્તિને પ્રાથમિકતા આપો: કસરત, દૈનિક ચાલવાથી પણ, એન્ડોર્ફિન મુક્ત થાય છે જે તમારા મૂડમાં સુધારો કરે છે. • ઊંઘ અને આહાર પર ધ્યાન કેન્દ્રિત કરો: નિયમિત ઊંઘનું સમયપત્રક જાળવો અને તમારી માનસિક સુખાકારીને ટેકો આપવા માટે પૌષ્ટિક, સંતુલિત ભોજન લો.
• શોખમાં વ્યસ્ત રહો: ​​આરામ કરવા અને દૈનિક તણાવથી બચવા માટે તમને ગમતી પ્રવૃત્તિઓ માટે સમય કાઢો.



22/07/2025

World Brain Day ( 22 July)

Unlock Brain Power With These Diet Hacks.
વર્લ્ડ બ્રેઈન ડે ના નિમિત્તે ડો. ઉત્કર્ષ પટેલ (ન્યુરોલોજીસ્ટ) પાસે થી જાણીએ યાદ શક્તિ અને ફોકસ વધારવા માટે ની ડાયેટ ટિપ્સ.

Food boost for healthy brain.



25/06/2025

અલ્ઝાઇમર્સ ડિમેન્શિયા (મેમરી લોસ) ના દર્દી માટે ટિપ્સ :

(૧) રોજીંદા કામ માટે ટુ ડુ લીસ્ટ બનાવો
(૨) કાર્ય ને નાના નાના સ્ટેપ માં વહેચી શકો
(૩) વસ્તુ પર લેબલ કરો જેથી સરળતાથી મળે
(૪) પુસ્તક/ ન્યૂઝપેપર નું નિયમિત વાંચન કરો
(૫) જટિલ કાર્ય કરવા માટે ચેક લીસ્ટ બનાવો જેથી ભુલ ઓછી પડે

Prevention is better than cure. Let the sickle reach the root!
19/06/2025

Prevention is better than cure. Let the sickle reach the root!

Address

410,411, 4th Floor Avani Icon Complex, Haridarshan Cross Road, Nava Naroda

382330

Alerts

Be the first to know and let us send you an email when Arvita Neurology and Haematology Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Arvita Neurology and Haematology Clinic:

Shortcuts

  • Want your practice to be the top-listed Clinic?

Share