Yashfeen Group of Hospitals

Yashfeen Group of Hospitals YASHFEEN HOSPITAL

એન્જિયોપ્લાસ્ટી તથા બાયપાસ/વાલ્વ ઓપરેશન PMJAY યોજનામા ફ્રી માં યશફીન હોસ્પિટલ નવસારીમાં
26/05/2026

એન્જિયોપ્લાસ્ટી તથા બાયપાસ/વાલ્વ ઓપરેશન PMJAY યોજનામા ફ્રી માં યશફીન હોસ્પિટલ નવસારીમાં

16/05/2026
15/05/2026
क्या आप भी सोने से पहले घंटों मोबाइल स्क्रॉल करते हैं? समस्या मोबाइल नहीं, बल्कि इससे मिलने वाला 'Continuous Stimulation...
14/04/2026

क्या आप भी सोने से पहले घंटों मोबाइल स्क्रॉल करते हैं?

समस्या मोबाइल नहीं, बल्कि इससे मिलने वाला 'Continuous Stimulation' है। लगातार शॉर्ट वीडियो देखने से हमारा डोपामाइन लेवल बढ़ जाता है, जिससे अटेंशन स्पैन कम होता है और गहरी सोच की क्षमता घटने लगती है।

अपने दिमाग को भी आराम और फोकस का समय दें। अगर आप या आपके परिवार में कोई याददाश्त या ध्यान केंद्रित करने जैसी न्यूरोलॉजी समस्याओं से जूझ रहा है, तो आज ही संपर्क करें Yashfeen hospital...

શું તમે પણ કલાકો સુધી એકધારા બેસી રહો છો? સાવધાન! આ આદત તમારા ઘૂંટણ માટે જોખમી બની શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અ...
11/04/2026

શું તમે પણ કલાકો સુધી એકધારા બેસી રહો છો? સાવધાન! આ આદત તમારા ઘૂંટણ માટે જોખમી બની શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો અને દર 30-40 મિનિટે હળવી મૂવમેન્ટ કરવાની આદત પાડો.

ઘણીવાર આપણે માની લઈએ છીએ કે ઊંઘ પૂરી ન થવાને કારણે જ ડાર્ક સર્કલ્સ થાય છે, પરંતુ સત્ય કંઈક અલગ પણ હોઈ શકે છે. તમારી આંખો...
09/04/2026

ઘણીવાર આપણે માની લઈએ છીએ કે ઊંઘ પૂરી ન થવાને કારણે જ ડાર્ક સર્કલ્સ થાય છે, પરંતુ સત્ય કંઈક અલગ પણ હોઈ શકે છે. તમારી આંખો નીચેના કાળા કુંડાળા શરીરમાં છુપાયેલી અન્ય બીમારીઓનો સંકેત પણ હોઈ શકે છે.

ડાર્ક સર્કલ્સ થવાના અન્ય કારણો:
👉 આયર્ન ડેફિશિયન્સી (લોહતત્વની ઉણપ)
👉 વિટામિન B12 ની ઉણપ
👉 થાઈરોઈડ ઇમબેલેન્સ
👉 એલર્જી
👉 ડિહાઇડ્રેશન (શરીરમાં પાણીની અછત)

જો તમને ડાર્ક સર્કલ્સની સાથે સતત થાક લાગવો, ચક્કર આવવા કે વાળ ખરવા જેવી સમસ્યાઓ જણાતી હોય, તો તેને નજરઅંદાજ કરશો નહીં. આ કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

વધતી જતી ગરમીમાં તમારી અને તમારા પરિવારની સુરક્ષાનું ધ્યાન રાખો! ગરમી જ્યારે હદ વટાવે ત્યારે શરીરને ઠંડું રાખવું એ માત્ર...
07/04/2026

વધતી જતી ગરમીમાં તમારી અને તમારા પરિવારની સુરક્ષાનું ધ્યાન રાખો!

ગરમી જ્યારે હદ વટાવે ત્યારે શરીરને ઠંડું રાખવું એ માત્ર આરામ માટે નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે. ડીહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચવા માટે આટલું ખાસ કરો:

👉 પૂરતા પ્રમાણમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ પીવો.
👉 બપોરના સમયે સીધા તડકામાં જવાનું ટાળો.
👉 હળવા અને સુતરાઉ કપડાં પહેરો.

જો ચક્કર આવે અથવા વધુ પડતી નબળાઈ લાગે, તો મોડું કર્યા વગર ડોક્ટરનો સંપર્ક કરો.

31/03/2026

પાલઘર, મહારાષ્ટ્રના રહેવાસી પરવીનબેન હલાણી છેલ્લા 5 વર્ષથી ઘૂંટણના ગંભીર દુખાવાથી પીડાતા હતા. ચાલતી વખતે તેમની આંખમાં આંસુ આવી જતાં, એટલી તકલીફ હતી. પરંતુ નવસારીની યશફીન હોસ્પિટલમાં ડો. કુશ વ્યાસ સાહેબના સચોટ માર્ગદર્શન અને સફળ ઓપરેશન બાદ, આજે તેઓ દુખાવામાંથી મુક્ત થયા છે!

30/03/2026

11 साल का दर्द, और सिर्फ 24 घंटों में नई शुरुआत! दक्षिण अफ्रीका से आए अज़ीम खान जी ने यशफीन हॉस्पिटल में अपना Knee Replacement कराया और अब वे बिना किसी सहारे के चलने में सक्षम हैं। असंभव को संभव बनाना ही हमारा लक्ष्य है।

23/03/2026

ઘૂંટણના અસહ્ય દુખાવાને કારણે જ્યારે ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું, ત્યારે ભારતીબેન નવીનચંદ્ર મહેતા એ યશફીન હોસ્પિટલ પર વિશ્વાસ મૂક્યો.

બે વર્ષની સતત પીડા અને પેઈન કિલર્સના સહારે જીવ્યા બાદ, ડૉ. કુશ વ્યાસના માર્ગદર્શન હેઠળ તેમણે ઘૂંટણનું ઓપરેશન કરાવવાનો નિર્ણય લીધો અને પરિણામ? માત્ર 2 જ દિવસમાં તેઓ ફરીથી ચાલતા થયા!

Address

Navsari
Navsari
396415

Alerts

Be the first to know and let us send you an email when Yashfeen Group of Hospitals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Yashfeen Group of Hospitals:

Shortcuts

Share