Dr.MahendraKumar Joshi

Call Contact the practice

Dr.MahendraKumar Joshi Herbal Medicine & Accupresur Center
Healing since 1927 with goodness of Herbs and acupressure treat

Face Kit At 650/- only By...You will get a Face Wash, A Facial Serum and a Face Toner which will Make your face glow and...
05/12/2022

Face Kit At 650/- only By...

You will get a Face Wash, A Facial Serum and a Face Toner which will Make your face glow and you will be ready for any occasion in minutes..😁
And it is 100% natural and herbal 🌿
DM To Get Your Kit Now...💯
Managed By...

Hair Kit At 800/- only By...You will get a hair oil, a hair gel and a shampoo for hair growth it will help you to get st...
05/12/2022

Hair Kit At 800/- only By...

You will get a hair oil, a hair gel and a shampoo for hair growth it will help you to get stronger hair by roots and reduce hair fall...☺️ And it is 100% natural and herbal 🌿
DM To Get Your Kit Now...💯
Managed By...

કોઈ પણ આડ અસર વગર આયુર્વેદિક ઉપચાર કરવો અને જાડાપણું, કબજિયાત, ખરતા વાળ, માસિકની સમસ્યા, સાંધાનો દુઃખાવો તથા ચામડીના રોગ...
28/09/2021

કોઈ પણ આડ અસર વગર આયુર્વેદિક ઉપચાર કરવો અને જાડાપણું, કબજિયાત, ખરતા વાળ, માસિકની સમસ્યા, સાંધાનો દુઃખાવો તથા ચામડીના રોગો જેવી તમામ પરેશાનીઓ થી છુટકારો મેળવો.
સંપૂર્ણ સારવાર અને શ્રેષ્ઠ પરિણામ માટે આજેજ ડો.ડિવાઇન હર્બ્સ ની મુલાકાત લો.

શું તમે ડાયાબિટીસ થી પીડાવ છો ?ડાયાબીટીશ નો શુદ્ધ આયુર્વેદિક અસરકારક ઉપચાર કરાવો.ડાયાબિટીઝના વધતા દર સાથે, શુદ્ધ આયુર્વે...
14/04/2021

શું તમે ડાયાબિટીસ થી પીડાવ છો ?
ડાયાબીટીશ નો શુદ્ધ આયુર્વેદિક અસરકારક ઉપચાર કરાવો.
ડાયાબિટીઝના વધતા દર સાથે, શુદ્ધ આયુર્વેદિક ઔષધ દ્વારા બ્લડ સુગરના સ્તરને સંચાલિત કરવામાં મદદ કરે છે જે બદલામાં ડાયાબિટીઝને કાબુમાં રાખે છે.

કોઈ આડ અસર નહિ, એકવાર અવશ્ય અમારી પ્રોડક્ટ વાપરી ખાતરી કરો.

વંધ્યત્વનો અસરકારક ઉપચાર સ્ત્રી માટે માતા બનવું તે ઈશ્વરની સૌથી મોટી ભેટ માનવામાં આવે છે. કોઈ પણ સ્ત્રી આ સુખ થી વંચિત ન...
13/04/2021

વંધ્યત્વનો અસરકારક ઉપચાર
સ્ત્રી માટે માતા બનવું તે ઈશ્વરની સૌથી મોટી ભેટ માનવામાં આવે છે. કોઈ પણ સ્ત્રી આ સુખ થી વંચિત ના રહે તે માટે આયુર્વેદ ની વિશિષ્ટ સારવાર જો નિયમિત પણે અને નિષ્ણાંતની સલાહ મુજબ સારવાર કરવામાં આવશે તો ચોક્કસ ફળદાયી પરીણામ નીવડશે.
વંધ્યત્વનો અસરકારક ઉપચાર કરાવવા અવશ્ય મુલાકાત લો.

વાળ ને લગતી તમામ સમસ્યાઓ નો ઈલાજ ટ્રેટેનીક હર્બલ ઓઇલ. આપણા વાળ પ્રદુષણ, અપૂરતું પોષણ જેવી ઘણી સમસ્યો જેલતા હોય છે જેના લ...
13/04/2021

વાળ ને લગતી તમામ સમસ્યાઓ નો ઈલાજ ટ્રેટેનીક હર્બલ ઓઇલ. આપણા વાળ પ્રદુષણ, અપૂરતું પોષણ જેવી ઘણી સમસ્યો જેલતા હોય છે જેના લીધે વાળ ખરવા,પાંખા થવા, નબળા થવા, ટુટવા જેવી અનેક તકલીફો ભોગવી પડે છે.વાળ ને લગતી તમામ સમસ્યાઓ નો ઈલાજ Trettenic Herbal Hair Oil.

Dr. Divine's Trettenic Herbal Hair Oil. રોજીંદા જીવન માં ઉપયોગ કરો અને ફરક અનુભવો.

સાંધાનો દુખાવો આ સાંભળતાજ ૧૦ માંથી ૯ લોકો કહેશે કે આ દુઃખાવાથી તો અમે પણ પીડાય છીએ. સાંધામાં દુખાવો થવો એ આ સમય માં ખુબજ...
10/04/2021

સાંધાનો દુખાવો આ સાંભળતાજ ૧૦ માંથી ૯ લોકો કહેશે કે આ દુઃખાવાથી તો અમે પણ પીડાય છીએ. સાંધામાં દુખાવો થવો એ આ સમય માં ખુબજ સામાન્ય થતું જાય છે.
તો એનો કાયમી ઇલાજ શું?

ડો. મહેન્દ્રકુમાર જોશી દ્વારા
Septemic - Rheumatic Massage Oil

આ તેલ, આયુર્વેદિક ઔષધિઓ માંથી બનેલ છે જે સાંધા ને લગતા તમામ પ્રકાર ના દુખાવા જેમકે, કમર માં થતો દુખાવો, ગાદી ખસી જવી, મણકા નો દુખાવો, ગોઠણ તથા કોણી ના દુખાવા મા અસરકારક પરિણામ આપે છે.

તો આજે જ સાંધા ના દુખાવા થી કાયમી રાહત મેળવવા મુલાકાત લો.

આયુર્વેદિક માં ૬૦ વર્ષો નો ઉમદો અનુભવ ધરાવતા ડો. મહેન્દ્રકુમાર જોશી દ્વારા આયુર્વેદિક ઔષધિઓ થી બનેલ ફોર્મ્યુલા જે શરદી, ...
10/04/2021

આયુર્વેદિક માં ૬૦ વર્ષો નો ઉમદો અનુભવ ધરાવતા ડો. મહેન્દ્રકુમાર જોશી દ્વારા આયુર્વેદિક ઔષધિઓ થી બનેલ ફોર્મ્યુલા જે શરદી, દમ, શ્વાસ, કફ, એલર્જી કે શ્વશન તંત્ર ને લગતી કોઈ પણ બીમારી થી છુટકારો
મેળવવા અત્યંત અસરકારક સાબિત થયેલ છે.

તો શ્વશંતંત્ર ને લગતી કોઈપણ બીમારી ની સારવાર માટે આજેજ મુલાકાત લો.

ફ્રી...ફ્રી...ફ્રી... ઉકાળોકોરોના થી કરો આપનો તથા આપના પરિવારનું રક્ષણ કુદરતી ઔષધિઓ થી બનેલ "ઉકાળા" દ્વારા.૩૦ માર્ચ, ૨૦૨...
26/03/2021

ફ્રી...ફ્રી...ફ્રી... ઉકાળો
કોરોના થી કરો આપનો તથા આપના પરિવારનું રક્ષણ કુદરતી ઔષધિઓ થી બનેલ "ઉકાળા" દ્વારા.
૩૦ માર્ચ, ૨૦૨૧ થી ૩૦ એપ્રીલ,૨૦૨૧ સુધી દર મંગવારે સવારે ૮ વાગ્યા થી ૧૦ વાગ્યા સુધી
ફ્રી ઉકાળા નો લાભ મેળવો

Contact: 7096951502 , 9825065058

Address

Rajkot
360007

Opening Hours

Monday 8am - 7pm
Tuesday 8am - 7pm
Wednesday 8am - 7pm
Thursday 8am - 7pm
Friday 8am - 7pm
Saturday 8am - 7pm
Sunday 9:30am - 1pm

Telephone

+919106655401

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.MahendraKumar Joshi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.MahendraKumar Joshi:

Shortcuts

Share

Category