06/06/2024
ડાયપર વિવિધ ઉંમરના લોકો ના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અમારા જન ઔષધિ કેન્દ્રમાં બાળકો માટે ‘બચપન’ અને વૃદ્ધો માટે ‘સ્વાભિમાન’ ડાયપર ઉપલબ્ધ છે.
જે તમને સ્વચ્છતા સલામતી અને આરામ સાથે ઓછા ખર્ચે સારી આરોગ્ય સંભાળ પૂરી પાડે છે.
પ્રધાનમંત્રી ભારતિય જન ઔષધિ કેન્દ્ર,
બ્લોક નં. 52 બી, પંચાયત નગર, શેરી નં. 3, રામ પાર્ક મુખ્ય માર્ગ,
યુનિવર્સિટી રોડ,
રાજકોટમોં. 75 75 8 75 230