11/07/2018
ક્લબ યુવી બિઝનેસ વિંગ લોન્ચિંગ
ક્લબ યુવી તથા BAPS સ્વામિનારાયણ મંદિરના સંયુક્ત ઉપક્રમે આયોજિત
" પાટીદાર પ્રેરણા સમારોહ " માં
ક્લબ યુવી ની " બિઝનેસ વિંગ " નું ભવ્ય લોન્ચિંગ થનાર છે. તો આ સમારોહ માં પધારવા આપને અમારા અંતરનું આમંત્રણ છે.
તારીખ: 21/07/2018, શનિવાર
સમય: રાત્રે 9:00 કલાકે
સ્થળ: પ્રમુખસ્વામી સભાગૃહ,
BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ.
ખાસ નોંધ ::-
આ સમારોહ માં જોડાવા માટે નીચેની લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.👇🏼
bapsrajkot.org/clubuv