Homeopathy Forever Clinic

Homeopathy Forever Clinic We welcome you in healthy world. Homeopathy Forever offers best healthy solution for you.

01/08/2026
ભારતમાં દર 3 માંથી 1 વ્યક્તિમાં જોવા મળતી આ ગંભીર લીવરની બીમારીનું નામ છે NAFLD (Non-Alcoholic Fatty Liver Disease)પરંતુ...
26/12/2025

ભારતમાં દર 3 માંથી 1 વ્યક્તિમાં જોવા મળતી આ ગંભીર લીવરની બીમારીનું નામ છે NAFLD (Non-Alcoholic Fatty Liver Disease)

પરંતુ ચિંતા કરવાની વાત એ છે કે મોટા ભાગના લોકોને એની જાણ પણ નથી.

આ બીમારી ના લક્ષણો શરૂઆતમાં સામાન્ય લાગે છે,પણ સમય જતા એ ગંભીર લિવર સમસ્યામાં ફેરવાઈ શકે છે.

ભારતમાં દર 3 માંથી 1 વ્યક્તિમાં જોવા મળતી આ ગંભીર લીવરની બીમારી આ બીમારીનું નામ છે NAFLD (Non-Alcoholic Fatty Liver Disease)પરંતુ ચિંતા કરવા.....

🪨 આજનો વિષય: કિડની સ્ટોન (Kidney Stone) – નાનો પથ્થર, મોટી પીડા👉 “પાણી ઓછું તો સ્ટોન વધારે!”કિડની સ્ટોન થવાથી કમરમાં તીવ...
23/12/2025

🪨 આજનો વિષય:
કિડની સ્ટોન (Kidney Stone) – નાનો પથ્થર, મોટી પીડા

👉 “પાણી ઓછું તો સ્ટોન વધારે!”

કિડની સ્ટોન થવાથી કમરમાં તીવ્ર દુખાવો, ઉલટી, બળતર અને પેશાબમાં લોહી દેખાય છે.
ઓછું પાણી પીવું, વધુ મીઠું/પ્રોટીન, અને પાચનની ગડબડ — મુખ્ય કારણો છે.
હોમિયોપેથી સ્ટોન બનવાની ટેન્ડન્સી ઘટાડે છે, દુખાવો શાંત કરે છે અને ફરી સ્ટોન ન બને એમાં મદદરૂપ થાય છે.
દિવસે પૂરતું પાણી, લીમિટેડ મીઠું અને નિયમિત ચાલવું — ખૂબ જરૂરી.
✨ “સ્ટોન તોડવા પહેલાં ટેન્ડન્સી તોડો!”

આજનો વિષય: પાઈલ્સ (Piles) – શરમ નહીં, સારવાર જરૂરી👉 “પાઈલ્સ છુપાવશો નહીં… સમયસર સારવાર કરો!”મળમાં લોહી આવવું, બળતર, દુખા...
21/12/2025

આજનો વિષય:
પાઈલ્સ (Piles) – શરમ નહીં, સારવાર જરૂરી

👉 “પાઈલ્સ છુપાવશો નહીં… સમયસર સારવાર કરો!”

મળમાં લોહી આવવું, બળતર, દુખાવો કે ગાંઠ — પાઈલ્સના સામાન્ય લક્ષણો છે.
કબજિયાત, લાંબો સમય બેસી રહેવું અને ખોરાકની ગડબડ — મુખ્ય કારણો.
હોમિયોપેથી કબજિયાત સુધારે છે, સોજો ઘટાડે છે અને પાઈલ્સને અંદરથી ઠીક કરવામાં મદદ કરે છે.
ફાઈબરયુક્ત ખોરાક, પૂરતું પાણી અને નિયમિત ચાલવું — ફરજિયાત છે.
✨ “પેટ સાફ તો પાઈલ્સ હાફ!”

આજનો વિષય: PCOD / PCOS – માત્ર માસિકની બીમારી નહીં👉 “PCOD માં માસિક નહીં… આખું હોર્મોનલ સિસ્ટમ બગડેલું હોય છે!”અનિયમિત પ...
20/12/2025

આજનો વિષય:
PCOD / PCOS – માત્ર માસિકની બીમારી નહીં

👉 “PCOD માં માસિક નહીં… આખું હોર્મોનલ સિસ્ટમ બગડેલું હોય છે!”

અનિયમિત પીરિયડ, વજન વધવું, ચહેરા પર વાળ, પિમ્પલ્સ, મૂડ સ્વિંગ — આ PCOD ના સામાન્ય લક્ષણો છે.
આ રોગ માત્ર ઓવરી સુધી સીમિત નથી, એ હોર્મોન અને મેટાબોલિઝમનું imbalance છે.
હોમિયોપેથી વ્યક્તિગત પ્રકૃતિ મુજબ હોર્મોનને સંતુલિત કરી, પેરિયડ નિયમિત કરવામાં મદદ કરે છે.
નિયમિત ચાલવું, યોગ્ય આહાર અને તણાવ ઘટાડવો — સારવારનો મહત્વનો ભાગ છે.
✨ “PCOD ને દબાવો નહીં… શરીરને સંતુલિત કરો!”

🧴 આજનો વિષય: એક્ઝિમા (Eczema) – ચામડીનો રોગ નહીં, અંદરની પ્રતિક્રિયા👉 “એક્ઝિમા ચામડી પર દેખાય… કારણ અંદર છુપાયેલું હોય છ...
18/12/2025

🧴 આજનો વિષય:
એક્ઝિમા (Eczema) – ચામડીનો રોગ નહીં, અંદરની પ્રતિક્રિયા

👉 “એક્ઝિમા ચામડી પર દેખાય… કારણ અંદર છુપાયેલું હોય છે!”

ખંજવાળ, લાલાશ, સૂકી ચામડી, પાણી પડવું — એક્ઝિમાના સામાન્ય લક્ષણો છે.
ક્રીમથી થોડો આરામ મળે, પણ સમસ્યા વારંવાર પાછી આવે છે.
હોમિયોપેથી એલર્જીક ટેન્ડન્સી અને ઇમ્યુન ઇમ્બેલેન્સને સંતુલિત કરીને લાંબા ગાળાનો ફાયદો આપે છે.
ખોરાક, તણાવ અને સ્કિન કેર — ત્રણેય પર ધ્યાન જરૂરી છે.

✨ “એક્ઝિમાને દબાવો નહીં… અંદરથી Heal કરો!”

Address

Rajkot

Opening Hours

Monday 9:30am - 1pm
5pm - 8:30pm
Tuesday 9:30am - 1pm
5pm - 8:30pm
Wednesday 9:30am - 1pm
5pm - 8:30pm
Thursday 9:30am - 1pm
5pm - 8:30pm
Friday 9:30am - 1pm
5pm - 8:30pm
Saturday 9:30am - 1pm
5pm - 8:30pm

Telephone

+919004009404

Alerts

Be the first to know and let us send you an email when Homeopathy Forever Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Homeopathy Forever Clinic:

Shortcuts

Share