DIVA Womens Hospital

DIVA Womens Hospital Advanced Laparoscopy center & obstetric ICU
suit room
deluxe room,
special room

05/09/2026

કામ કરવાની આ નવી સ્ટાઈલ કેવી લાગી? 🤣

🏥 Diva Women’s Hospital, Rajkot

📍 Near Panchayat Chowk, University Road, Rajkot

📞 9104078078 | 0281 2587108

02/09/2026

પ્રેગ્નન્સીમાં મેળામાં કે લાંબી મુસાફરીમાં જવાય કે નહીં? 🛑✨

તહેવારોની મોસમમાં દરેક માતા-પિતાના મનમાં આ પ્રશ્ન હોય છે. ડૉ. ધર્મેશ પટેલ પાસેથી જાણો પ્રેગ્નન્સી દરમિયાન મેળા અને મુસાફરીમાં ધ્યાનમાં રાખવાની જરૂરી સાવચેતીઓ:

🚫 શું ધ્યાન રાખવું?

ખરાબ રસ્તા અને વરસાદી વાતાવરણમાં લાંબી મુસાફરી ટાળવી (ખાસ કરીને ૧st & ૩rd Trimester માં).

મેળાની વધુ પડતી ભીડ, ધુમાડો અને ઘોંઘાટ (Noise Pollution) થી દૂર રહેવું.

બહારનું ખુલ્લું કે અસ્વચ્છ ખાવાનું અને જોખમી રાઇડ્સ બિલકુલ એવોઇડ કરવી.

માતા અને બાળકની સુરક્ષા જ સાચો ઉત્સવ છે! 🤍

🏥 Diva Women’s Hospital, Rajkot

📍 Royal Park - 6, Near Panchayat Chowk, University Road, Rajkot

📞 9104078078 | 0281 2587108

31/08/2026

સ્ટાફે તો જન્માષ્ટમીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી! જમવાનો પ્લાન ક્યારે તીન પત્તીમાં બદલાઈ ગયો ખબર જ ના પડી! 🎴🤣

💬 તમારી ગેંગમાં તીન પત્તીનો કિંગ કોણ છે? Tag કરો! 👇

🏥 Diva Women’s Hospital, Rajkot

📍 Royal Park - 6, Near Panchayat Chowk, University Road, Rajkot

📞 9104078078 | 0281 2587108

દરેક Appointment પાછળ માત્ર એક Check-up નથી... એક પરિવારની આશા જોડાયેલી હોય છે. 🤍દરેક મુલાકાતમાં એક જ પ્રાર્થના હોય છે.....
29/08/2026

દરેક Appointment પાછળ માત્ર એક Check-up નથી... એક પરિવારની આશા જોડાયેલી હોય છે. 🤍

દરેક મુલાકાતમાં એક જ પ્રાર્થના હોય છે...
મમ્મી અને બાળક બંને સ્વસ્થ રહે. 💖👶

ડૉક્ટર સાથેની દરેક મુલાકાત માત્ર રિપોર્ટ જોવા માટે નથી...
તે તમારા પ્રશ્નોના જવાબ,
તમારી ચિંતાઓનો ઉકેલ,
અને સુરક્ષિત માતૃત્વ તરફનું એક મહત્વનું પગલું છે.

સમયસર કરાવેલા Prenatal Check-ups ગર્ભાવસ્થા દરમિયાન ઘણી સમસ્યાઓને વહેલી તકે ઓળખવામાં મદદ કરે છે અને માતા તથા બાળક બંનેના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે.

✨ તમારી દરેક મુલાકાત... તમારા બાળકના સુરક્ષિત આવતીકાલમાં એક મહત્વપૂર્ણ રોકાણ છે.

📍 Diva Women Hospital

દરેક માતા માટે સૌથી યાદગાર ક્ષણ કઈ હોય છે? 🤍👶જ્યારે તે પહેલી વાર પોતાના બાળકને જુએ છે... ❤️પણ એ ક્ષણ પહેલાં, નાનકડા મહેમ...
29/08/2026

દરેક માતા માટે સૌથી યાદગાર ક્ષણ કઈ હોય છે? 🤍👶

જ્યારે તે પહેલી વાર પોતાના બાળકને જુએ છે... ❤️
પણ એ ક્ષણ પહેલાં, નાનકડા મહેમાનની દરેક ધડકન અને દરેક શ્વાસની કાળજી અમારી જવાબદારી હોય છે.

✨ જન્મની પહેલી ક્ષણથી જ બાળકનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવામાં આવે છે.
✨ તે સ્વસ્થ છે તેની ખાતરી કરવામાં આવે છે.
✨ પ્રેમ, હૂંફ અને સુરક્ષા સાથે તેનું સ્વાગત કરવામાં આવે છે.
✨ અને પછી... બાળકને મળે છે તેની મમ્મીના પ્રેમનો પહેલો સ્પર્શ. 💕

દરેક નવા જીવનની શરૂઆત સુરક્ષિત હાથોમાં થવી જોઈએ... કારણ કે દરેક પ્રથમ ક્ષણ અનમોલ હોય છે.

📍 Diva Women Hospital
📞9104078078 / ☎️0281 2587108

# babycare
# momandbaby

Ultrasound માત્ર એક Scan નથી... તે તમારા બાળક સાથેની પ્રથમ મુલાકાત છે. 🤍👶ઘણા માતા-પિતા Ultrasound વિશે ઉત્સુક હોય છે. હક...
29/08/2026

Ultrasound માત્ર એક Scan નથી... તે તમારા બાળક સાથેની પ્રથમ મુલાકાત છે. 🤍👶

ઘણા માતા-પિતા Ultrasound વિશે ઉત્સુક હોય છે. હકીકતમાં, આ એક સુરક્ષિત અને મહત્વપૂર્ણ તપાસ છે, જે Pregnancy દરમિયાન બાળકના વિકાસ પર નજર રાખવામાં મદદ કરે છે.

Ultrasound દ્વારા:
💗 બાળકના Heartbeat ની તપાસ કરવામાં આવે છે.
📏 બાળકની Growth અને Development જોવામાં આવે છે.
🤰 મમ્મી અને બાળક બંનેની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
🩺 ડૉક્ટરને જરૂરી માહિતી મળે છે જેથી યોગ્ય માર્ગદર્શન આપી શકાય.

દરેક Scan માત્ર એક Report નથી... તે તમારા બાળકના સ્વસ્થ ભવિષ્ય તરફનું એક મહત્વનું પગલું છે. 💖

📍 Diva Women Hospital
📞 આજે જ appointment માટે બુક કરો.
📞9104078078 ☎️ 0281 2587108

29/08/2026

Diva women's hospital, royal park, near panchayat chok, university road, rajkot.

26/08/2026

Cervical cancer - સમયસર નિદાન અને જાગૃતિ j શ્રેષ્ઠ બચાવ છે!🎗️

Cervical cancer થવાના મુખ્ય કારણો
Early marriage
HPV infection
Proper hygiene ન જાળવવું
Poor nutrition

આ લક્ષણો દેખાય તો તરત જ doctor નો contact કરો:
1️⃣ Postmenopousel bleeding
2️⃣ In*******se
3️⃣Foul-smelling discharge

આજે j appointment બુક કરો
📍Diva women's hospital
📞9104078078 ☎️ 0281 2587108

'shealthrajkot

22/08/2026

Dive women's hospital 🤰

19/08/2026

Hysterectomy વિશે જાણો doctor પાસેથી સાચી માહિતી!👨‍⚕️

ગર્ભાશય કાઢવાની સર્જરી મુખ્યત્વે 3 રીતે કરવામાં આવે છે
1️⃣ abdominal hysterectomy
2️⃣vaginal hysterectomy
3️⃣ laparoscopic hysterectomy

💡 laparoscopic operation ના ફાયદા:
🩺 operation પછી ખૂબ જ ઝડપથી recovery થાય છે
🩺 દુઃખાવો અને ટાંકા ઓછા આવે છે
🩺 Operation સચોટ અને સુરક્ષિત રીતે થાય છે

Expert consultation:
Dr.dharmish patel

📍Diva women's hospital, rajkot
📞9104078078 ☎️ 0281 2587108

Address

Rajkot

Telephone

0281-2587108

Website

Alerts

Be the first to know and let us send you an email when DIVA Womens Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share