18/06/2026
તમારી આ આદતો
તમને આપી શકે છે,
ઓસ્ટિયોપોરોસિસની ભેટ...
☀️ સૂર્યપ્રકાશમાં ન જવું
🪑 બેઠાડું જીવનશૈલી
⚖️ વધુ પડતી ડાયેટિંગ
🍔 જંકફૂડ અને સોફ્ટ ડ્રિન્ક્સનું વધુ પડતું સેવન
🚬 ધૂમ્રપાન અને આલ્કોહોલનું વધુ પડતું સેવન
🦴 જૂની આદતો સુધારો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને ઓસ્ટિયોપોરોસિસથી બચો. 💙
🏥 શિવાર્થ ઓર્થોપેડિક હોસ્પિટલ & ફિઝિયોથેરાપી સેન્ટર
📍 વિસામણ શાકમાર્કેટની પાછળ, બોયઝ સ્કૂલની બાજુમાં, હવેલી ચોક રોડ, બોટાદ
📞 96647 00612
🌐 www.shivarthhospital.com