07/04/2025
*તમે તમારા આવનાર સંતાન ને રાણી લક્ષ્મીબાઈ અને રાણી મદાલસા જેવા ગુણો વાળા અને મહારાણા પ્રતાપ જેવા શૂરવીર,સમજદાર કે અબ્દુલ કલામ જેવા હોશિયાર, બુદ્ધિશાળી બનાવવાં માંગો છો?*
▫️આ ફ્રી સેમિનાર માં તમને શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ માટેનું વૈદિક અને વૈજ્ઞાનિક રહસ્ય *”ગર્ભસંસ્કાર”* ની માહિતી આપવામાં આવશે.
▫️પ્રેગનન્સી સરળતાથી કઈ રીતે રહે તેની માહિતી આપવામાં આવશે.
▫️ ગર્ભસ્થ શિશુના સંપુર્ણ ઘડતર નું માર્ગદર્શન આપવામાં આવશે સાથે
🔷 *શારીરિક વિકાસ* (PQ)
🔷 *માનસિક વિકાસ* (IQ)
🔷 *ભાવનાત્મક વિકાસ* (EQ)
🔷 *આધ્યાત્મિક વિકાસ* (SQ)
*આ ગર્ભસંસ્કાર ફ્રી સેમિનાર માં કોણ આવી શકે?*
▫️પ્રેગનન્સીનું પ્લાનીંગ કરતા કપલ
▫️જે કપલને પ્રેગનન્સી રાખવામાં તકલીફ પડતી હોય તે
▫️પ્રેગનન્સીરહ્યા પછી વારંવાર કસુવાવડ થઈ જતી હોય તે કપલ
▫️જે બહેનો ને અત્યારે પ્રેગ્નન્સી હોય તે કપલ
📌આ ફ્રી સેમિનાર માં *ભાગ લેનાર ને ગીફ્ટ આપવામાં આવશે*
🗓️ 18/04/2025 (શુક્રવાર)
⏰ 2:00pm to 4:00pm
💵 *ફ્રી ફ્રી*.......
☎️ 70960 21303 (રજિસ્ટ્રેશન)
🏥 અર્પણ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ બીજો માળ શક્તિ વિજય કોમ્પલેક્ષ,નવી શક્તિ વિજય સોસાયટી ની બાજુ માં વરાછા મેઇન રોડ, સુરત
📍
*આ ફ્રી ગર્ભસંસ્કાર સેમિનાર જોડાવવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે.*