Dr.Rasik Vaghani

Dr.Rasik Vaghani I'm Soldier of Aam Aadmi Party,. Be with Aam Aadmi Party...

જુઓ આ બાઘડ બિલ્લાઓ નું જ્ઞાન...મારા બેટા ફેંકવા માંથી પાછા ન આવે...છે ને બાકી એક કરતા એક ચડિયાતો નંગ...
25/08/2026

જુઓ આ બાઘડ બિલ્લાઓ નું જ્ઞાન...
મારા બેટા ફેંકવા માંથી પાછા ન આવે...
છે ને બાકી એક કરતા એક ચડિયાતો નંગ...

25/08/2026

અટલજીની વાત સાંભળો...
100% સાચી વાત છે...

અંબાણી તો મોદીનો માસી નો દીકરો...જનતા નું જે થવું હોય તે થાય,,, સરકારી કંપનીઓનું જે થવું હોય તે થાય, મારે કંઈ લેવાદેવા ન...
25/08/2026

અંબાણી તો મોદીનો માસી નો દીકરો...
જનતા નું જે થવું હોય તે થાય,,, સરકારી કંપનીઓનું જે થવું હોય તે થાય, મારે કંઈ લેવાદેવા નથી...
લી.56 ઇંચકા ચોટા બંદર...

બીજા બધા જ દેશના પીએમ ને અમેરિકા લગાવેલો ટેરીફ નડે છે... પણ આપણો બાઘડ બિલ્લો 56 ઇંચની છાતી વાળો ક્યાં બેઠો છે તે જ ખબર ન...
25/08/2026

બીજા બધા જ દેશના પીએમ ને અમેરિકા લગાવેલો ટેરીફ નડે છે... પણ આપણો બાઘડ બિલ્લો 56 ઇંચની છાતી વાળો ક્યાં બેઠો છે તે જ ખબર નથી પડતી... લાગે છે તેને કંઈ લેવાદેવા જ નથી ભારતની જનતા સાથે...

24/08/2026

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવીની મહત્વપૂર્ણ મુદ્દે પત્રકાર પરિષદ

24/08/2026

ભાજપના ગુંડા રાજ માં પોલીસ પણ પૂરેપૂરો ભાગ ભજવી રહી છે...

પેટ્રોલ સસ્તું કરવા ઇથેનોલ નાખવાની મંજૂરી આપી... પણ પેટ્રોલ સસ્તું નથી થયું પણ ખાંડ 40% મોંઘી થઈ ગઈ...
24/08/2026

પેટ્રોલ સસ્તું કરવા ઇથેનોલ નાખવાની મંજૂરી આપી... પણ પેટ્રોલ સસ્તું નથી થયું પણ ખાંડ 40% મોંઘી થઈ ગઈ...

માથાદીઠ આવકમાં ભારત હવે બાંગ્લાદેશ કરતા પણ પાછળ રહ્યું‼️મોદીજીની વિકસિત ભારત અને અમૃતકાળની વાતોની આ છે વરવી વાસ્તવિકતા 💯
22/08/2026

માથાદીઠ આવકમાં ભારત હવે બાંગ્લાદેશ કરતા પણ પાછળ રહ્યું‼️

મોદીજીની વિકસિત ભારત અને અમૃતકાળની વાતોની આ છે વરવી વાસ્તવિકતા 💯

आज की सच्ची तस्वीर  #भाजपाइयों ने देश बर्बाद कर दिया    #दिमागी_नक्सल
22/08/2026

आज की सच्ची तस्वीर #भाजपाइयों ने देश बर्बाद कर दिया

#दिमागी_नक्सल

પેહલા ઇથેનોલના કારણે ગાડીઓ ખરાબ નહોતી થતી... તેઓ થુંકીને પાછું છાંટી લીધું, અને હવે તેવું જ ખાંડ ના વિશે કહેવામાં આવી રહ...
22/08/2026

પેહલા ઇથેનોલના કારણે ગાડીઓ ખરાબ નહોતી થતી... તેઓ થુંકીને પાછું છાંટી લીધું, અને હવે તેવું જ ખાંડ ના વિશે કહેવામાં આવી રહ્યું છે...

Address

Surat
394150

Telephone

+917567398228

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Rasik Vaghani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Rasik Vaghani:

Shortcuts

Share