30/12/2025
❓ “Va**nal wash વાપરવું જરૂરી છે?” – શું તમે પણ એવું માનો છો?
ઘણા લોકો માને છે કે daily va**nal wash use કરવાથી hygiene વધુ સારી રહે છે…
પણ હકીકતમાં આ એક મોટો મિથ (Myth) છે.
આ રીલમાં અમે very clearly સમજાવ્યું છે કે 👇
👉🏻 Va**na naturally self-cleaning organ છે
👉🏻 વારંવાર va**nal wash / fragrance products વાપરવાથી
➡️ natural pH balance બગડી શકે
👉🏻 pH imbalance થી
✔️ itching
✔️ burning
✔️ dryness
✔️ repeated fungal / bacterial infection
જવાં problems વધી શકે
✅ તો સાચી intimate care શું છે?
👉🏻 External area (v***a) ને plain water અથવા mild, non-fragrant cleanser થી સાફ રાખવો
👉🏻 Cotton underwear પહેરવું
👉🏻 Area dry રાખવો
👉🏻 White discharge, itching, bad smell કે burning હોય તો
➡️ delay કર્યા વગર doctor ને consult કરવો
💡 યાદ રાખો:
“Extra clean” કરવાની કોશિશમાં
ઘણા લોકો unknowingly infection invite કરે છે.
Healthy va**na = balanced pH, not over-washing.
🌸 Women’s intimate health is sensitive – handle it with care, not chemicals.
🏥સરનામું: 613, 6ઠ્ઠો માળ, મિલેનિયમ બિઝનેસ હબ 1, સામે. સરથાણા નેચર પાર્ક, સુરત, ગુજરાત 395013.
📞આજે જ સંપર્ક કરો: +91 9664857780
📥 DM to book your consultation today!
Disclaimer:
આ રીલ general awareness માટે છે. કોઈપણ પ્રકારની intimate problem માટે self-medication ન કરો. Proper diagnosis અને treatment માટે dermatologist અથવા gynecologist ની સલાહ આવશ્યક છે.
**nalwash