03/11/2026
“કોઈ symptom આવશે ત્યારે જોઈશું”—આ વિચાર બદલો.
આ podcastના final episodeમાં doctorની સલાહ સરળ છે: માવો, સુપારી અને to***coની habit છોડવા માટે પહેલ કરો. મોઢામાં ઘા, સફેદ કે લાલ patch જેવા changes બે અઠવાડિયાથી વધુ રહે, તો doctor અથવા dentist પાસે check કરાવો.
તમારા પરિવારમાં આ વાત કોને સાંભળવાની જરૂર છે? તેમની સાથે આ Reel share કરો.
Note: This content is for general health awareness only and does not replace professional medical advice, diagnosis, or treatment. Consult a qualified doctor for personal concerns. AI visuals & structure are used.
***co