Dr Niket Shah GI - HPB Surgeon

Dr Niket Shah GI - HPB Surgeon Consultant GI-HPB Onco-Surgeon & Liver Transplant, Laparoscopic Gastro-Surgeon

@ Mahavir Super-Speciality Hospital & Mahavir Cancer Hospital, Surat

👉🏼 𝗖𝗵𝗿𝗼𝗻𝗶𝗰 𝗹𝗶𝘃𝗲𝗿 𝗳𝗮𝗶𝗹𝘂𝗿𝗲 is the progressive, irreversible deterioration of liver function over months or years, usually ...
30/04/2026

👉🏼 𝗖𝗵𝗿𝗼𝗻𝗶𝗰 𝗹𝗶𝘃𝗲𝗿 𝗳𝗮𝗶𝗹𝘂𝗿𝗲 is the progressive, irreversible deterioration of liver function over months or years, usually culminating in cirrhosis, where scar tissue replaces healthy liver cells. It results from chronic inflammation due to viral hepatitis B/C, alcohol abuse, or fatty liver disease, leading to symptoms like Persistent fatigue & weakness, Jaundice, Abdominal swelling, Loss of appetite & weight loss.

● Treatment includes management of complications and 𝗟𝗶𝘃𝗲𝗿 𝘁𝗿𝗮𝗻𝘀𝗽𝗹𝗮𝗻𝘁 𝘀𝘂𝗿𝗴𝗲𝗿𝘆 𝗮𝘀 𝗮 𝗖𝗼𝗺𝗽𝗹𝗲𝘁𝗲 𝗖𝘂𝗿𝗲.

👨🏽‍⚕️𝗖𝗼𝗻𝘀𝘂𝗹𝘁 𝗦𝗼𝘂𝘁𝗵 𝗚𝘂𝗷𝗮𝗿𝗮𝘁'𝘀 𝟭𝘀𝘁 𝗘𝘅𝗽𝗲𝗿𝗶𝗲𝗻𝗰𝗲𝗱 𝗟𝗶𝘃𝗲𝗿 𝗦𝘂𝗽𝗲𝗿 𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘀𝘁 𝗶𝗻 𝗦𝘂𝗿𝗮𝘁.

+𝟵𝟭 𝟴𝟴𝟲𝟭𝟬 𝟮𝟭𝟳𝟳𝟳

World Liver Day..Your liver health depends on the choices you make every day. Unhealthy eating, lack of activity and lon...
19/04/2026

World Liver Day..

Your liver health depends on the choices you make every day. Unhealthy eating, lack of activity and long-term habits can gradually affect how your liver functions. Making mindful changes early can help prevent complications and support better overall health.

Start with simple steps - eat right, stay active and prioritise regular health checks.

કમળો એ લીવરની ગંભીર બીમારી છે, જેમાં શરીરમાં બિલીરૂબિનનું પ્રમાણ વધવાથી આંખો, નખ અને ચામડી પીળી પડી જાય છે. આ રોગમાં પેશ...
16/04/2026

કમળો એ લીવરની ગંભીર બીમારી છે, જેમાં શરીરમાં બિલીરૂબિનનું પ્રમાણ વધવાથી આંખો, નખ અને ચામડી પીળી પડી જાય છે. આ રોગમાં પેશાબ ઘાટો પીળો થાય છે અને અતિશય નબળાઈ કે ભૂખ ન લાગવી જેવા લક્ષણો દેખાય છે.

જો કમળાના લક્ષણો દેખાય, તો તાત્કાલિક કમળાના નિષ્ણાંત ડૉ.નિકેત શાહનો સંપર્ક કરવો, કારણ કે લાંબા સમય સુધી આ રોગ લિવરને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.


👉🏼 શું તમને લીવરની કોઈ બીમારી છે ?👉🏼 શું તમે કોઈ લીવરની ગાંઠ વિશે જાણવા માંગો છો ?👉🏼 શું તમે લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે જા...
24/03/2026

👉🏼 શું તમને લીવરની કોઈ બીમારી છે ?
👉🏼 શું તમે કોઈ લીવરની ગાંઠ વિશે જાણવા માંગો છો ?
👉🏼 શું તમે લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે જાણવા માંગો છો ?

👨🏽‍⚕️ લીવર સંબંધિત કોઈપણ સમસ્યા માટે સુરતમાં લીવર નિષ્ણાંત ડૉ. નિકેત શાહને મળો.

📞 એપોઇન્ટમેન્ટ માટે 88610-21777 પર કૉલ કરો..

લીવર સિરોસિસ શું છે ❓️👉🏼 લીવર સિરોસિસ એક ગંભીર રોગ છે જેમાં સ્વસ્થ લીવરના કોષો ધીમે ધીમે ક્ષતિગ્રસ્ત થાય છે અને ખરાબ પેશ...
02/03/2026

લીવર સિરોસિસ શું છે ❓️

👉🏼 લીવર સિરોસિસ એક ગંભીર રોગ છે જેમાં સ્વસ્થ લીવરના કોષો ધીમે ધીમે ક્ષતિગ્રસ્ત થાય છે અને ખરાબ પેશીઓમાં ફેરવાય છે. સમય જતાં, આ સ્થિતિ લીવરની કામગીરી ઘટાડે છે, જેના કારણે શરીરમાં ઝેરી તત્વો એકઠા થાય છે.




👉🏼 લીવર કેન્સર એ સાયલન્ટ બીમારી છે.🔹 ️પ્રયાસ વિના વજન ઘટવું અને ભુખ ન લાગવી🔸️ પેટના ઉપરના ભાગમાં દુ:ખાવો🔹️ નબળાઇ અને થાક...
13/02/2026

👉🏼 લીવર કેન્સર એ સાયલન્ટ બીમારી છે.

🔹 ️પ્રયાસ વિના વજન ઘટવું અને ભુખ ન લાગવી
🔸️ પેટના ઉપરના ભાગમાં દુ:ખાવો
🔹️ નબળાઇ અને થાક
🔸️ પેટનો સોજો
🔹 ️ત્વચા તથા આંખો પીળી પડવી (કમળો)

💁🏽 આ લક્ષણોને અવગણશો નહિં, આવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક અમારા નિષ્ણાંતનો સંપર્ક કરો.

📞 એપોઇન્ટમેન્ટ માટે 088610 21777 પર કૉલ કરો..



👉🏼 શું તમે લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન માટે મુંબઈ કે અમદાવાદ જવાનું વિચારી રહ્યા છો ?💁🏽 હવે સુરતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સ...
11/02/2026

👉🏼 શું તમે લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન માટે મુંબઈ કે અમદાવાદ જવાનું વિચારી રહ્યા છો ?

💁🏽 હવે સુરતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી શ્રેષ્ઠ ગુણવત્તાના પરિણામો સાથે ઉપલબ્ધ છે.

👨🏽‍⚕️ લીવર સંબંધિત કોઈપણ સમસ્યા માટે સુરતમાં લીવર નિષ્ણાંત ડૉ. નિકેત શાહને મળો.

📞 એપોઇન્ટમેન્ટ માટે 088610 21777 પર કૉલ કરો..


લીવરના કયાં પ્રકારના રોગ હોય શકે છે ?📲 088610 21777 🏥 𝗠𝗮𝗵𝗮𝘃𝗶𝗿 𝗦𝘂𝗽𝗲𝗿-𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘁𝘆 𝗛𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹📌 𝗥𝗶𝗻𝗴 𝗥𝗼𝗮𝗱, 𝗔𝘁𝗵𝘄𝗮𝗴𝗮𝘁𝗲, 𝗦𝘂𝗿𝗮𝘁.🌐ht...
04/02/2026

લીવરના કયાં પ્રકારના રોગ હોય શકે છે ?

📲 088610 21777

🏥 𝗠𝗮𝗵𝗮𝘃𝗶𝗿 𝗦𝘂𝗽𝗲𝗿-𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘁𝘆 𝗛𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹

📌 𝗥𝗶𝗻𝗴 𝗥𝗼𝗮𝗱, 𝗔𝘁𝗵𝘄𝗮𝗴𝗮𝘁𝗲, 𝗦𝘂𝗿𝗮𝘁.

🌐https://share.google/jWvwTiPcMR3LKCD77




🎉 Happy Republic Day 🇮🇳 💖 Let’s celebrate the pride of equality and the spirit of unity our Constitution gives us.  🔹 Eq...
26/01/2026

🎉 Happy Republic Day 🇮🇳

💖 Let’s celebrate the pride of equality and the spirit of unity our Constitution gives us.

🔹 Equality for all ⚖️
🔹 Unity in diversity 🤝
🔹 Honoring our rights and responsibilities 🌟

✨Today, we proudly say, we are Indians! 🌍

👉🏼 𝗧𝗛𝗘 𝗪𝗛𝗜𝗣𝗣𝗟𝗘 𝗣𝗥𝗢𝗖𝗘𝗗𝗨𝗥𝗘 (𝗽𝗮𝗻𝗰𝗿𝗲𝗮𝘁𝗶𝗰𝗼𝗱𝘂𝗼𝗱𝗲𝗻𝗲𝗰𝘁𝗼𝗺𝘆) is a major complex surgery used mainly to treat tumors located in the...
21/01/2026

👉🏼 𝗧𝗛𝗘 𝗪𝗛𝗜𝗣𝗣𝗟𝗘 𝗣𝗥𝗢𝗖𝗘𝗗𝗨𝗥𝗘 (𝗽𝗮𝗻𝗰𝗿𝗲𝗮𝘁𝗶𝗰𝗼𝗱𝘂𝗼𝗱𝗲𝗻𝗲𝗰𝘁𝗼𝗺𝘆) is a major complex surgery used mainly to treat tumors located in the head of the pancreas, distal CBD tumors, Ampullary cancer and duodenal cancer. During this operation, the pancreatic head, duodenum, part of the bile duct, the gallbladder and a small portion of the stomach are removed. Afterwards, the digestive system is carefully reconstructed so that food, bile and pancreatic fluids can continue to flow.

▪️ 𝗣𝗔𝗡𝗖𝗥𝗘𝗔𝗦 𝗧𝗘𝗔𝗠 𝗔𝗧 𝗠𝗔𝗛𝗔𝗩𝗜𝗥 𝗛𝗢𝗦𝗣𝗜𝗧𝗔𝗟

At Mahavir Super-Speciality Hospital, patients being considered for Whipple surgery are evaluated in detail by a Super-Specialist Pancreas surgeon Dr Niket Shah and his Pancreas team.

▪️𝗧𝗛𝗘 𝗚𝗢𝗔𝗟 𝗔𝗥𝗘

To carefully plan the surgery by assessing patient, blood reports & CT scan in detail (not just report)

To perform best quality Oncological Surgery with maximum precision as per Tata Memorial Hospital guidelines & To ensure best postoperative care in a safe, structured way as per guidelines for early & smooth recovery.

📲 088610 21777

🏥 𝗠𝗮𝗵𝗮𝘃𝗶𝗿 𝗦𝘂𝗽𝗲𝗿-𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘁𝘆 𝗛𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹

📌 𝗥𝗶𝗻𝗴 𝗥𝗼𝗮𝗱, 𝗔𝘁𝗵𝘄𝗮𝗴𝗮𝘁𝗲, 𝗦𝘂𝗿𝗮𝘁.

🌐https://share.google/jWvwTiPcMR3LKCD77





ક્રોનિક પેંક્રિયાટાઈટિસમાં તેનું નામ દર્શાવે છે તેમ પેન્ક્રીયાસ એટલે કે સ્વાદુપિંડમાં લાંબા સમય સુધી સોજો રહે છે. ક્રોનિ...
11/01/2026

ક્રોનિક પેંક્રિયાટાઈટિસમાં તેનું નામ દર્શાવે છે તેમ પેન્ક્રીયાસ એટલે કે સ્વાદુપિંડમાં લાંબા સમય સુધી સોજો રહે છે. ક્રોનિક પેંક્રિયાટાઈટિસ એ સમય સાથે ધીરેથી વધતો જતો રોગ છે અને તે પેન્ક્રીયાસને કાયમી નુકશાન પહોંચાડે છે.


📲 088610 21777

🏥 𝗠𝗮𝗵𝗮𝘃𝗶𝗿 𝗦𝘂𝗽𝗲𝗿-𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹𝗶𝘁𝘆 𝗛𝗼𝘀𝗽𝗶𝘁𝗮𝗹

📌 𝗥𝗶𝗻𝗴 𝗥𝗼𝗮𝗱, 𝗔𝘁𝗵𝘄𝗮𝗴𝗮𝘁𝗲, 𝗦𝘂𝗿𝗮𝘁.

🌐https://share.google/jWvwTiPcMR3LKCD77





Address

Mahavir Super-Speciality Hospital, Ring Road
Surat

Alerts

Be the first to know and let us send you an email when Dr Niket Shah GI - HPB Surgeon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Niket Shah GI - HPB Surgeon:

Shortcuts

Share

Category