16/07/2026
અગ્નિ ખૂણામાં Vastu Dosh? Fire Element Remedy 🔥🏠
શું તમારા ઘર, ઓફિસ, શોપ અથવા ફેક્ટરીના South-East (અગ્નિ ખૂણા) માં Vastu Dosh છે?
આ Live Client House Visit દરમિયાન અમે અગ્નિ ખૂણાનું Vastu Analysis કર્યું અને પરંપરાગત Vastu સિદ્ધાંતો અનુસાર Fire Element Remedy દ્વારા Vastu Correction સૂચવ્યું.