31/07/2026
❤️ હાર્ટ એટેક અચાનક નથી આવતો… શરીર પહેલા જ ચેતવણી આપે છે!
છાતીમાં દુખાવો અથવા ભાર લાગવો, વધારે પરસેવો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ડાબા હાથ/ખભા/ગરદન/જડબામાં દુખાવો — આવા લક્ષણોને ક્યારેય અવગણશો નહીં.
⏱️ હાર્ટ એટેકમાં દરેક મિનિટ મહત્વની છે. સમયસર સારવાર જીવન બચાવી શકે છે.
✅ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખો
✅ ડાયાબિટીસનું નિયમિત ચેકઅપ કરાવો
✅ ધૂમ્રપાન અને તમાકુથી દૂર રહો
✅ નિયમિત કસરત કરો
✅ હેલ્ધી ડાયેટ અપનાવો
વધુ માહિતી અને સારવાર માટે સંપર્ક કરો:
Om Family Care Hospital
Dr. Ronak Kapadia, MD Physician
📞 +91 94995 14222