31/05/2026
ઓમ 🙏
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ગુજરાત વાસદ ખાતે તારીખ 18.05.26 થી 20.05.26 સુધી ઝોન 02 અને ઝોન 01 ની આવાસીય યોગ ટ્રેનર રિફ્રેશર યોગ પ્રશિક્ષણ શિબિર યોજાઈ જેમાં ઉપસ્થિત રહી તાલીમ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું