કેવલ પટેલ

  • Home
  • કેવલ પટેલ

કેવલ પટેલ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from કેવલ પટેલ, Medical Service, .

11/07/2018

ક્લબ યુવી બિઝનેસ વિંગ લોન્ચિંગ

ક્લબ યુવી તથા BAPS સ્વામિનારાયણ મંદિરના સંયુક્ત ઉપક્રમે આયોજિત
" પાટીદાર પ્રેરણા સમારોહ " માં
ક્લબ યુવી ની " બિઝનેસ વિંગ " નું ભવ્ય લોન્ચિંગ થનાર છે. તો આ સમારોહ માં પધારવા આપને અમારા અંતરનું આમંત્રણ છે.

તારીખ: 21/07/2018, શનિવાર
સમય: રાત્રે 9:00 કલાકે
સ્થળ: પ્રમુખસ્વામી સભાગૃહ,
BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ.

ખાસ નોંધ ::-
આ સમારોહ માં જોડાવા માટે નીચેની લિંક દ્વારા રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.👇🏼

bapsrajkot.org/clubuv

28/02/2018
17/02/2018

મારુ નવું સોપાન.....
06/02/2018

મારુ નવું સોપાન.....

27/12/2017
30/10/2017

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની 142 મી જન્મ જયંતિ નિમિતે આયોજિત કર્મવીર રેલી માં આપ સૌને ભાવભર્યું આમંત્રણ

સ્થળ :- રેસકોર્ષ, બહુમાળી ભવન, સરદાર પટેલ ના બાવલા પટેલ, રાજકોટ.

સમય :- સવારે 7 કલાકે

12/10/2017
શ્રી ડાયાભાઈ ઉકાણી તથા બાન પરિવાર દ્વારા થોડાક સમય પહેલા શ્રી કૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.તે ...
31/08/2017

શ્રી ડાયાભાઈ ઉકાણી તથા બાન પરિવાર દ્વારા થોડાક સમય પહેલા શ્રી કૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.તે દ્વારકા નગરી ના મુખ્ય દ્વાર ની સમિતિ દ્વારા યુવા વૈષ્ણવચર્યા પૂ.પા. ગો.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય ના ફોટો સ્મૃતિચિહ્નન દ્વારા શ્રી મૌલેશભાઈ ઉકાણી નું દ્વારકા નગરી ના મુખ્ય દ્વાર સમિતિ ના 17 કાર્યકર્તા તથા શ્રી મહેન્દ્રભાઈ ફળદુ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

*विघ्नेस्वराय वरदाय सुरप्रियाय, लम्बोदराय सकलाय जगतहिताय, नागाननाय श्रुति यग्न विभूषिताय,गौरीसुताय गणनाथ नमोनमस्ते||*भगव...
25/08/2017

*विघ्नेस्वराय वरदाय सुरप्रियाय, लम्बोदराय सकलाय जगतहिताय, नागाननाय श्रुति यग्न विभूषिताय,गौरीसुताय गणनाथ नमोनमस्ते||*

भगवान गणेशजी आपके सभी संकल्प पूर्ण करे आपके परिवार में हमेशा मंगल वातावरण बनारहे सुख शांति समृद्धि सत्संग संप स्वास्थ्य परिवार के सभी सदस्यों का अच्छा रहे ऐसी मंगल प्रदाता गणपतिदादा के श्रीचरणों मे प्रार्थना के साथ

*जय गणेश*

14/08/2017

#ઉમિયા_યુવા_ફાઉન્ડેશન

દર વર્ષે જન્માષ્ટમી ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટ માં ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે. આ રથયાત્રા માં ગત વર્ષ ની જેમ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા *DJ* ના તાલે પ્રસાદી રૂપે પાણી ના પાઉચ નું વિતરણ કરવામાં આવશે.તો જે ભાઈઓ ફ્રી હોઈ તે લોકો લાભ લેવા આવશો..

સ્થળ - જિલ્લા પંચાયત ચોક,
પોલીસ કચેરી ની સામે,
રાજકોટ...

તારીખ - 15/08/2017
સમય - સવારે 8 થી 1 સુધી..

િયાજી...

ME WITH  (EX MINISTER - MEMBER OF PARLAMENT & GUJARAT GAW SEVA AYOG ADHYAKSH)
11/08/2017

ME WITH (EX MINISTER - MEMBER OF PARLAMENT & GUJARAT GAW SEVA AYOG ADHYAKSH)

Address


Opening Hours

Monday 10:00 - 19:29
Tuesday 10:00 - 19:29
Wednesday 10:00 - 19:29
Thursday 10:00 - 19:29
Friday 10:00 - 19:29
Saturday 10:00 - 19:29

Telephone

9998367060

Alerts

Be the first to know and let us send you an email when કેવલ પટેલ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to કેવલ પટેલ:

Shortcuts

  • Want your practice to be the top-listed Clinic?

Share