Dr Dhaval's Skin Clinic

Dr Dhaval's Skin Clinic Dermatologist, Cosmetologist, Trichologist

01/08/2026

*દર્દીના હથેળી તેમજ પગના ભાગમાં ચીરા પડવા, ચામડી નીકળવી, ખંજવાળ આવવી, દુખાવો થવાની તકલીફ હતી. જેને PSORIASIS ( સોરીયાસીસ) કહેવામાં આવે છે.

* જો સમયસર સારવાર તેમજ યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો મટી શકે છે અથવા ઘણા લાંબા સમય સુધી તકલીફ થતી નથી.

01/08/2026

*દર્દીના હથેળી તેમજ પગના ભાગમાં ચીરા પડવા, ચામડી નીકળવી, ખંજવાળ આવવી, દુખાવો થવાની તકલીફ હતી. જેને PSORIASIS ( સોરીયાસીસ) કહેવામાં આવે છે.

* જો સમયસર સારવાર તેમજ યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો મટી શકે છે અથવા ઘણા લાંબા સમય સુધી તકલીફ થતી નથી.

29/07/2026

*દર્દીને આંખ ના ખૂણાના ભાગમાં તેલગ્રંથી ની ગાંઠ(SEBACEOUS CYST) થઈ છે. આ ગાંઠ તેલગ્રંથી બ્લોક થવાના લીધે થાય છે.
તેને સમયસર કાઢવી જરૂરી છે.

28/07/2026

*દર્દીને માથાના ભાગમાં ઉંદરી (ALOPECIA AREATA) એટલે કે અલગ અલગ જગ્યાએથી વાળ જતા રહે છે. આ તકલીફ ચિંતા, રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાના લીધે, બીમાર પડ્યા પછી, Autoimmune Disease ના લીધે થઈ શકે છે.

*સારી વાત એ છે કે આ તકલીફમાં બધા વાળ સંપૂણૅપણે પાછા આવી જાય છે.

27/07/2026

*દર્દીએ જે તે સમયે પોતાના હાથ પર ક્ટ મારેલ હતા (DERMATITIS ARTEFACTA) તેના નિશાન (SCAR) હાથ પર રહી ગયેલ હતા.

*તેને CO2 લેસરના માધ્યમથી ખૂબ જ ઓછા કરી શકાય છે.

26/07/2026

*આ દર્દીને નાકના અંદરના ભાગમાં ચેપી મસા (VIRAL WART) થયેલ છે. ચેપી મસાને સમયસર RF દ્વારા કાઢવાથી બીજી જગ્યાએ ફેલાતા અટકાવી શકાય છે.

24/07/2026

*પાછળના ભાગમાં (BUTTOCKS) માં હોલ,ટનલ કે ગઠ્ઠા જેવું થવું દુખાવો, પસ ભરાવું કે દુર્ગંધ આવવી આ બધુ ત્યાંના વાળ અંદરની બાજુ અને તેમાં સોજો,ખુંચવાના લીધે થઈ શકે છે. તેને આપણે PILONIDAL SINUS કહીએ છીએ.

*ત્યાંના વાળને સમયસર લેસર દ્વારા કાઢવાથી સર્જરી પછી ઝડપથી RECOVERY થાય છે તેમજ ફરી આ બીમારી થવાના ચાન્સ નહિવત થઈ જાય છે.

23/07/2026

દર્દીને અચાનક માથામાં અલગ અલગ જગ્યાએ થી વાળ નીકળતા હતા. તે દર્દીની બાયોપ્સી ( માથાની ચામડીનો ટુકડો) લેતા
PESUDOPELADE OF BROCQ નામની વાળની બીમારી જણાતા યોગ્ય સારવાર આપતા માથાના વાળ પાછા આવી ગયેલ

Address

Shop No. 1, Plot No. 212, Near SBI Bank, Maitri Road
Adipur
370205

Opening Hours

Monday 10am - 1pm
5:30pm - 9pm
Tuesday 10am - 1pm
5:30pm - 9pm
Wednesday 10am - 1pm
5:30pm - 9pm
Thursday 10am - 1pm
5:30pm - 9pm
Friday 10am - 1pm
5:30pm - 9pm
Saturday 10am - 1pm
5:30pm - 9pm
Sunday 10am - 1pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Dhaval's Skin Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Dhaval's Skin Clinic:

Shortcuts

Share