24/08/2026
છેલ્લા 6 મહિનાથી ઘૂંટણના દુખાવાના કારણે રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી બાદ હવે દુખાવામાં રાહત સાથે જીવનને ફરી સરળતાથી માણી રહ્યા છે. 🦵
Save Life Hospitalના નિષ્ણાત ડૉક્ટરોની સલાહ અને સમગ્ર ટીમની કાળજીપૂર્વકની સારવારથી પેશન્ટની રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી અને હવે પેશન્ટને ઘણો લાભ મળ્યો છે.
પેશન્ટના ચહેરા પર આવેલી આ ખુશી અમારા માટે સૌથી મોટી સંતોષની વાત છે – કારણ કે યોગ્ય સારવાર સાથે મળતી રાહત જીવનમાં નવી આશા લાવે છે. ❤️
આજેજ મુલાકાત લો - Save Life Hospital
📍 Save Life Hospital, Opp-Torrent Power Office, Khodiyar Chawk, AEC Cross Roads, Near Shrey Nursing Institute, Ahmedabad - 380013
Call us at: 7510840108