Helix Diagnostics

Helix Diagnostics Helix Diagnostic strives to provide quality, innovative, and timely diagnostic results in Ahmedabad.

Home Collection available
FDA Approved
No more Queue
No risk of cross-infection
No Waiting For Results

સામન્ય રીતે ચોમાસાની ઋતુમાં લોકો બીમાર વધારે પડે છે. અને ઘણી બધી બીમારીઓ માટે તાવ એક સામાન્ય લક્ષણ છે જેવી કે લેપ્ટોસ્પા...
23/07/2022

સામન્ય રીતે ચોમાસાની ઋતુમાં લોકો બીમાર વધારે પડે છે. અને ઘણી બધી બીમારીઓ માટે તાવ એક સામાન્ય લક્ષણ છે જેવી કે લેપ્ટોસ્પાયરોસિસ (બેક્ટેરિયાથી થતો ચેપ), ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મેલેરિયા, હેપેટાઇટિસ એ, શ્વસન માર્ગમાં ચેપ. પરંતુ જરૂરી ટેસ્ટ દ્વારા જ યોગ્ય નિદાન આરી શકાય છે કે તમને શા માટે તાવ આવી રહ્યો છે? તેથી જો તમને તાવ આવતો હોય તો તાત્કાલિક ડૉક્ટર પાસે તપાસ માટે જવું જરૂરી છે. અને ડોકટર તમને નિદાન માટે જે ટેસ્ટ સૂચવે તે ટેસ્ટ કારવવા જરૂરી છે.

કોઈ પણ પ્રકારના ટેસ્ટ માટે અમને કોલ કે વોટ્સ એપ કરો: 📞 9408685945
✅તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ

ચોમાસું ⛈️ એ આનંદદાયક ઋતુ છે પરંતુ આ ઋતુમાં રોગોનું જોખમ પણ વધારે રહેલું હોય છે, આ ઋતુમાં રોગોના જોખમથી બચવા માટે અહી કે...
09/07/2022

ચોમાસું ⛈️ એ આનંદદાયક ઋતુ છે પરંતુ આ ઋતુમાં રોગોનું જોખમ પણ વધારે રહેલું હોય છે, આ ઋતુમાં રોગોના જોખમથી બચવા માટે અહી કેટલીક ટિપ્સ સૂચવેલ છે.

આજે ડોક્ટર્સ ડે ના દિવસે તમામ ડોકટરોને તેમના સમર્પણ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને પ્રમાણિકતાને વંદન.                      ...
01/07/2022

આજે ડોક્ટર્સ ડે ના દિવસે તમામ ડોકટરોને તેમના સમર્પણ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને પ્રમાણિકતાને વંદન.

Address

Ahmedabad
380051

Telephone

+919408685945

Website

Alerts

Be the first to know and let us send you an email when Helix Diagnostics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Helix Diagnostics:

Share

Category