29/05/2026
📢 મફત અસ્થમા અને એલર્જી નિદાન કેમ્પ 🫁
શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર ઉધરસ, સીટી જેવો અવાજ, અથવા એલર્જીની સમસ્યાથી પરેશાન છો? હવે ચિંતા નહીં!
🏥 Venus Hospital ICU & Trauma Centre દ્વારા વિશેષ અસ્થમા-એલર્જી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
✅ નિષ્ણાત ડૉક્ટરની સલાહ
✅ PFT ટેસ્ટ પર વિશેષ રાહત
✅ દવા અને રિપોર્ટની સુવિધા
✅ ઘરઆંગણે સેવા ઉપલબ્ધ
📅 તારીખ: 31 મે 2026 (રવિવાર)
📍 સ્થળ: Venus Hospital, નરોડા, અમદાવાદ
આ તકનો લાભ લો અને તમારા શ્વાસના સ્વાસ્થ્યને આપો નવી દિશા. 💙
🫁✨