20/08/2026
🦋 Butterfly Exercise During Pregnancy 🦋
Pregnancy દરમિયાન Butterfly Exercise pelvic muscles ને relax કરવામાં અને flexibility સુધારવામાં મદદરૂપ થઈ શકે છે. 🤰
પરંતુ દરેક pregnancy અલગ હોય છે, તેથી કોઈપણ exercise તમારા Gynecologist Doctor ની સલાહથી જ કરો.
💗 Stay active. Stay healthy. Stay informed.
Neev Women’s Hospital, Ahmedabad
Expert care for a healthy pregnancy & safe motherhood.