03/08/2026
**BiPAP અને Oxygen એક જ નથી!** 🩺
ઘણા લોકો માને છે કે BiPAP અને Oxygen એકસરખા છે, પરંતુ બંનેનું કામ અલગ છે. યોગ્ય સારવાર માટે આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. આ રીલમાં સરળ ભાષામાં જાણો BiPAP અને Oxygen વચ્ચેનો ફરક અને ક્યારે કયો ઉપયોગ થાય છે.
💙 વધુ આવી આરોગ્ય સંબંધિત માહિતી માટે અમને Follow કરો.
[ BiPAP vs Oxygen, Oxygen Therapy, BiPAP Machine, Respiratory Care, Home Healthcare, ICU at Home, Elderly Care, Patient Care, Medical Equipment Rental, Shrahav Medicare]