Krishiv Orthopedic And Surgical Super Speciality Hospital

Krishiv Orthopedic And Surgical Super Speciality Hospital Krishiv Orthopedic is one of the best orthopaedic Hospital in Ahmedabad

28/05/2026

“બાળક ક્યારે થશે?” — IVF journey માં આ એક question જ ઘણી વખત emotionally તોડી નાખે છે.

અમદાવાદમાં ઘણી ladies ને lagna ના થોડા જ મહિનાઓ પછી આવા questions સાંભળવા મળે છે —
“Treatment ક્યાં ચાલે છે?”
“Problem કોને છે?”
“Doctor શું કહે છે?”
લોકો પ્રેમથી પૂછે છે…
પણ દરેક question અંદરથી hurt કરી જાય છે.
પણ એક વાત યાદ રાખો —
IVF journey તમારું personal chapter છે.
દરેકને explain કરવું — તમારી responsibility નથી.

Share કરવું કે નહીં — એ couple નો decision છે.
- “No” કહેવું rude નથી.
- Boundary રાખવી — self respect છે.
- Mental peace પણ treatment નો જ એક important ભાગ છે.
કોઈ પૂછે — “બાળક ક્યારે થશે?”
તો simple answer પૂરતો છે —
“Correct time આવશે ત્યારે.”

અને જો repeated questions આવે —
તો calmly કહી શકાય:
“અમે આ matter discuss કરવા comfortable નથી.”
Healthy boundaries relationships ને તોડતી નથી…
એ તમને emotionally protect કરે છે.

📍 Address: 2nd Floor, Ananta Hospital, Nr. Shaheed Maj. Rushikesh Ramani Garden, Nikol, Ahmedabad – 382350
📞 Phone No.: 63518 47909

Save કરો | Share કરો
એવા couple અથવા women સાથે જરૂર share કરો જે IVF journey દરમિયાન unnecessary questions face કરી રહ્યા છે.

Dr. Komal Unadkat
Prarambh IVF | Nikol, Ahmedabad

[IVF emotional support, IVF privacy, infertility stress, IVF counselling Ahmedabad, fertility journey, IVF mental health, family pressure after marriage, infertility awareness Gujarati, IVF support for couples, emotional boundaries, fertility treatment Ahmedabad,

Gym માં workout કરો છો… પણ વારંવાર pain કે injury થાય છે?તો problem ફક્ત weight માં નથી — training કરવાની રીતમાં પણ હોઈ ...
27/05/2026

Gym માં workout કરો છો… પણ વારંવાર pain કે injury થાય છે?
તો problem ફક્ત weight માં નથી — training કરવાની રીતમાં પણ હોઈ શકે છે.

ખોટી exercise form, proper guidance નો અભાવ, પૂરતો rest નહીં અને ખરાબ nutrition — આ બધું muscles અને joints પર extra stress મૂકે છે.

અને પછી knee pain, back pain, ligament injury જેવી problems શરૂ થાય છે.
Smart training એટલે — • Proper form
• Controlled workout
• Enough recovery
• Right nutrition
Fit થવું છે તો body ને damage નહીં — support આપો.

જો workout દરમિયાન સતત pain, stiffness અથવા injury feel થાય — તો સમયસર Orthopedic consultation જરૂરી છે.

📍 Krishiv Orthopedic Hospital, Nikol – Ahmedabad
📞 9825561144 | 9825599295

[Gym Injury Treatment Ahmedabad, Workout Injury Doctor, Knee Pain During Gym, Back Pain After Workout, Sports Injury Specialist Ahmedabad, Ligament Injury Treatment, Exercise Form Mistakes, Gym Pain Solution, Orthopedic Doctor Nikol, Muscle Recovery Tips, Fitness Injury Prevention, Joint Pain After Exercise, Sports Orthopedic Ahmedabad, Gym Training Safety, Workout Recovery Ahmedabad, Knee Injury Gym, Back Injury Treatment, Proper Exercise Form, Smart Training Tips, Krishiv Orthopedic Hospital]

લોકોને લાગે છે કે X-ray, CT Scan અને MRI — બધું જ same હોય છે…પણ દરેક test નું કામ અલગ હોય છે -  X-ray — fracture કે હાડ...
26/05/2026

લોકોને લાગે છે કે X-ray, CT Scan અને MRI — બધું જ same હોય છે…
પણ દરેક test નું કામ અલગ હોય છે
- X-ray — fracture કે હાડકાની problem જોવા માટે
- CT Scan — internal injury અને fast diagnosis માટે
- MRI — nerve, disc અને ligament જેવી soft tissue problems માટે
Doctor કોઈ પણ test વગર કારણ નથી લખતા.
દરેક scan પાછળ એક specific medical reason હોય છે — જેથી યોગ્ય diagnosis અને સાચી treatment મળી શકે.
ખોટો test નહીં…
સાચો test + સાચી સમજ = ઝડપી recovery
તમારી report સમજાતી નથી?
તો યોગ્ય સલાહ લો Krishiv Orthopedic Hospital, Nikol ખાતે.

📍 Krishiv Orthopedic Hospital, Nikol – Ahmedabad
📞 9825561144 | 9825599295

[Xray Test Ahmedabad, CT Scan Information, MRI Scan Gujarat, MRI For Back Pain, Nerve Problem Diagnosis, Disc Issue MRI, Ligament Injury Scan, Orthopedic Diagnosis Ahmedabad, Bone Specialist Nikol, Spine Doctor Ahmedabad, Back Pain Treatment Gujarat, Joint Pain Diagnosis, MRI Without Radiation, CT Scan For Injury, Xray For Fracture, Orthopedic Hospital Ahmedabad, Medical Imaging Tests, Spine Problem Treatment, Krishiv Orthopedic Hospital, Best Orthopedic Doctor Ahmedabad]

25/05/2026
24/05/2026

ગુજરાતમાં sunlight ની કમી નથી…
પણ Vitamin D deficiency કેમ વધી રહી છે?

કારણ કે આપણે sunlight માં જવાનું ઓછું કરી દીધું છે.

AC room, office અને indoor lifestyle ના કારણે
body ને પૂરતું Vitamin D મળતું નથી.

અને Vitamin D વગર:
• Calcium absorb થતું નથી
• Bones weak થવા લાગે છે
• Body pain વધી શકે છે

રોજ માત્ર 15–20 મિનિટ morning sunlight
તમારા bones માટે ખૂબ ફાયદાકારક બની શકે છે.

📍 Krishiv Orthopedic Hospital, Nikol – Ahmedabad
📞 9825561144 | 9825599295

[Vitamin D Deficiency, Morning Sunlight Benefits, Bone Health Tips, Calcium Absorption Problem, Weak Bones Symptoms, Orthopedic Doctor Ahmedabad, Bone Specialist Ahmedabad, Vitamin D For Bones, Joint Pain Causes, Healthy Lifestyle Gujarat, Body Pain Treatment, Sunlight And Bone Health, Bone Strength Tips, Orthopedic Care Ahmedabad, Healthy Bones Care, Krishiv Orthopedic Hospital, Nikol Ahmedabad Doctor, Calcium Deficiency, Spine Health Tips, Bone Care]

23/05/2026

Gym પહેલાં, lecture પહેલાં કે night study પહેલાં — energy drink પીવાની habit સામાન્ય બની ગઈ છે.
પણ શું તમે જાણો છો?

વધુ caffeine શરીરમાં calcium absorption ઘટાડે છે.
એટલે bones ને proper nutrition મળતું જ નથી.

અને પછી ધીમે ધીમે:
• Back pain
• Knee pain
• Weak bones જેવી સમસ્યાઓ શરૂ થઈ શકે છે.

Energy માટે better options પસંદ કરો:
Coconut Water
Banana
Black Coffee

Healthy energy = Healthy bones

📍 Krishiv Orthopedic Hospital, Nikol – Ahmedabad
📞 9825561144 | 9825599295

[Energy Drink Side Effects, Bone Health Tips, Calcium Absorption, Weak Bones Problem, Back Pain Causes, Knee Pain Young Age, Vitamin Deficiency, Healthy Lifestyle Tips, Orthopedic Doctor Ahmedabad, Bone Specialist Ahmedabad, Sports Nutrition Tips, Gym Health Tips, Caffeine Effects On Bones, Healthy Energy Alternatives, Joint Pain Treatment, Bone Strength Tips, Krishiv Orthopedic Hospital, Nikol Ahmedabad Orthopedic, Healthy Bones Gujarat, Orthopedic Care]

22/05/2026

“થોડું weight વધ્યું છે…”
પણ તમારા knees રોજ કેટલો extra load સહન કરે છે, ખબર છે?

દરેક extra kg સાથે
knees પર 3–4 ગણું વધુ pressure આવે છે.

અને પછી:
• Cartilage ઘસાવા લાગે
• Stiffness વધે
• Knee pain શરૂ થાય

Problem માત્ર weight નથી —
Problem એ છે કે joints overload સહન કરતા થાકી જાય છે.

Healthy weight + Strong muscles = Healthy joints

📍 Krishiv Orthopedic Hospital, Nikol – Ahmedabad
📞 9825561144 | 9825599295

[Weight Gain Effects, Knee Pain Treatment, Joint Pressure Problem, Cartilage Damage, Back Pain Due To Weight, Obesity And Joint Pain, Orthopedic Doctor Ahmedabad, Weight Management Tips, Healthy Joints Care, Bone Specialist Ahmedabad, Arthritis Prevention, Knee Cartilage Wear, Walking Difficulty Causes, Joint Stress Relief, Orthopedic Care Gujarat, Healthy Lifestyle Ahmedabad, Muscle Strength Tips, Spine Health Care, Krishiv Orthopedic Hospital, Joint Health]

21/05/2026

કોલાજન પાવડર, ડ્રિંક કે કેપ્સ્યુલ્સ…
માર્કેટમાં ઘણી options મળે છે.
પણ ઘણા લોકો કહે છે — “લઈએ છીએ, પણ ફરક જ નથી પડતો!”
કારણ શું?

કારણ કે માત્ર collagen લેવાથી જ બોડીમાં miracle થતું નથી.
Joint pain, ligament injury અથવા cartilage wear જેવા કેસમાં

Collagen helpful થઈ શકે છે —
પણ તે proper nutrition વગર સારી રીતે કામ કરતું નથી.
Vitamin C, balanced diet અને healthy lifestyle સાથે જ
body collagen ને યોગ્ય રીતે use કરી શકે છે.

નહીં તો supplements પાછળના પૈસા વેસ્ટ થઈ શકે છે.
એટલે કોઈપણ supplement blindely ન લો.
યોગ્ય dose, યોગ્ય સમય અને doctor guidance સાથે લેવાથી જ સાચો લાભ મળે છે.

વધુ માહિતી માટે મુલાકાત લો:
📍 Krishiv Orthopedic Hospital, Nikol – Ahmedabad
📞 9825561144 | 9825599295

[Collagen, Joint Pain, Ligament Injury, Cartilage Wear, Vitamin C, Bone Health, Orthopedic Care, Supplements, Healthy Joints, Krishiv Orthopedic]

ફૂટવેર માત્ર style માટે નથી…તમારા joints અને spine ની health માટે પણ ખૂબ મહત્વનું છે. ખોટું footwear પહેરવાથી:• ઘૂંટણમાં...
19/05/2026

ફૂટવેર માત્ર style માટે નથી…
તમારા joints અને spine ની health માટે પણ ખૂબ મહત્વનું છે.

ખોટું footwear પહેરવાથી:
• ઘૂંટણમાં દુખાવો થઈ શકે
• પગમાં strain આવી શકે
• Back pain વધી શકે
માત્ર comfort નહીં,
પણ proper support આપતું footwear પસંદ કરવું પણ એટલું જ જરૂરી છે.

ખાસ કરીને લાંબા સમય સુધી ઉભા રહેવું, walking અથવા running કરતી વખતે
યોગ્ય shoes તમારા joints પરનો stress ઘટાડવામાં મદદ કરે છે.
તમારા પગને યોગ્ય support આપો…
કારણ કે healthy movement ની શરૂઆત યોગ્ય footwear થી થાય છે.
📍 Krishiv Orthopedic Hospital, Nikol – Ahmedabad
📞 9825561144 | 9825599295

[Footwear, Joint Pain, Back Pain, Knee Pain, Foot Strain, Spine Health, Proper Support, Comfortable Shoes, Orthopedic Care, Healthy Joints]

વજન વધવાથી joints પર વધારાનો દબાણ પડે છે — ખાસ કરીને ઘૂંટણ, કમર અને પગ પર.દરેક extra kg તમારા joints માટે stress વધારી શ...
15/05/2026

વજન વધવાથી joints પર વધારાનો દબાણ પડે છે — ખાસ કરીને ઘૂંટણ, કમર અને પગ પર.
દરેક extra kg તમારા joints માટે stress વધારી શકે છે, જેના કારણે:
• ઘૂંટણ ઝડપથી ઘસાઈ શકે
• Back pain વધી શકે
• ચાલવામાં તકલીફ થઈ શકે

સંતુલિત વજન માત્ર દેખાવ માટે નહીં,
પણ મજબૂત joints અને સારી movement માટે પણ ખૂબ જરૂરી છે.
નિયમિત exercise, balanced diet અને active lifestyle
તમારા joints ને લાંબા સમય સુધી healthy રાખવામાં મદદ કરે છે.
જો joints pain અથવા back pain સતત રહેતો હોય,
તો expert orthopedic guidance લેવું જરૂરી છે.

📍 Krishiv Orthopedic Hospital, Nikol – Ahmedabad
📞 9825561144 | 9825599295

[Weight Gain, Joint Pain, Knee Pain, Back Pain, Healthy Joints, Orthopedic Care, Obesity Effects, Spine Health, Joint Stress, Bone Health]

14/05/2026

Calcium ochhu chhe?

Fakta supplements levathi j badhu solve nathi thatu.
Proper calcium mate 3 vastu equally important chhe

Calcium-rich diet
Vitamin D & sunlight
Calcium ochhu chhe?

Fakta supplements levathi j badhu solve nathi thatu.
Proper calcium mate 3 vastu equally important chhe

Calcium-rich diet
Vitamin D & sunlight
Daily movement

Remember —
“Fakta calcium levu enough nathi… absorption pan etluj important chhe.”

Simple habits thi pan bone health improve thai shake chhe.

📍 Krishiv Orthopedic Hospital
Ahmedabad, Gujarat

[ Calcium deficiency, Vitamin D, Bone health, Joint care, Orthopedic doctor, Healthy bones, Calcium absorption, Sunlight benefits, Bone strength, Orthopedic hospital Ahmedabad]

HealthTips StrongBones GujaratiHealth Ahmedabad KrishivOrthopedicHospital

Address

Ahmedabad
382350

Alerts

Be the first to know and let us send you an email when Krishiv Orthopedic And Surgical Super Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Krishiv Orthopedic And Surgical Super Speciality Hospital:

Shortcuts

Share

Category