25/08/2026
ફેફસા બદલાવ્યા પછી શું દર્દી સામાન્ય જીવન જીવી શકે? લંગ ટ્રાન્સપ્લાન્ટ પછી જીવન બદલાઈ શકે છે.
સફળ લંગ ટ્રાન્સપ્લાન્ટ પછી ઘણા દર્દીઓમાં શ્વાસની તકલીફ ઓછી થાય છે, રોજિંદી પ્રવૃત્તિઓ સરળ બને છે અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે.
યોગ્ય સારવાર અને નિયમિત ફોલો-અપ ખૂબ જરૂરી છે.
-------
Can a patient lead a normal life after a lung transplant? Life can change after a lung transplant.
After a successful lung transplant, many patients experience reduced shortness of breath, easier daily activities, and a significant improvement in quality of life.
Proper treatment and regular follow-up are essential.
📞 Need an appointment? Call: 86800 16492
[pulmonologist Ahmedabad, lungs disease specialist, lung transplant physician, Dr Pradip Dabhi]