31/10/2026
31 ઑક્ટોબર | રાષ્ટ્રીય એકતા દિવસ 🇮🇳
વિવિધતામાં એકતા, એ જ ભારતની સાચી શક્તિ!
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર તેમને શત્ શત્ નમન. આવો, એકતા, સહકાર અને માનવતાની ભાવના સાથે સ્વસ્થ અને સશક્ત ભારતના નિર્માણમાં આપણો ફાળો આપીએ. 🤝
વેદ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, નડિયાદ તરફથી રાષ્ટ્રીય એકતા દિવસની શુભકામનાઓ.
📞 +91 63579 99127
📍 સિટી સેન્ટર, માઈ મંદિર સામે, માઈ મંદિર રોડ, નડિયાદ.
National Unity Day, Rashtriya Ekta Diwas, Sardar Vallabhbhai Patel, Unity In Diversity, રાષ્ટ્રીય એકતા દિવસ, Ved Superspeciality Hospital, Nadiad
#રાષ્ટ્રીયએકતાદિવસ