30/05/2026
હિંમતનગરમાં વિશેષ કેન્સર નિદાન અને સલાહ કેમ્પ
Zydus Hospitals દ્વારા મોઢા, ગળા, થાયરોઇડ અને વિવિધ કેન્સર સંબંધિત નિદાન અને સલાહ માટે વિશેષ કેમ્પનું આયોજન.
👨⚕️ Dr. Supreet Bhatt (MS, M.Ch) દ્વારા નિષ્ણાત માર્ગદર્શન
✅ 4000+ સર્જરીનો અનુભવ
✅ 20000+ દર્દીઓની સફળ સારવાર
🩺 મોઢા, ગળા અને થાયરોઇડ કેન્સર માટે વિશેષ સલાહ
🤖 અદ્યતન રોબોટિક અને ચીરા વગરની સર્જરીની માહિતી
📅 તારીખ: 06-06-2026 (શનિવાર)
⏰ સમય: સવારે 09:00 થી 11:00
📍 ઝાયડસ સુપર સ્પેશ્યાલિટી ઓપીડી, DNC કોમ્પ્લેક્ષ, આવિષ્કાર હોસ્પિટલની આગળ, ફ્રન્ટ કેનાલની બાજુમાં, શ્રી ઉમાશંકર બ્રિજ પાસે, મોતીપુરા, હિંમતનગર - ૩૮૩૦૦૧.
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક: 6357094223/9638666464
💜 સમયસર નિદાન અને યોગ્ય સારવારથી કેન્સર સામે જીત શક્ય છે.