24/08/2026
મોઢાના કૅન્સરની સારવારને ૩ વર્ષ.
આજે તેઓ સ્વસ્થ છે, સારું ખાઈ રહ્યા છે અને સામાન્ય જીવન જીવી રહ્યા છે.
આવી સફર આપણને યાદ અપાવે છે કે સમયસર નિદાન, સમયસર સારવાર અને નિષ્ણાતનું યોગ્ય આયોજન ખૂબ મહત્વનું છે.
કૅન્સર સામેની લડાઈમાં સમયસર પગલું અને યોગ્ય સારવાર — બંને મહત્વના છે.
3 years after mouth cancer treatment.
Today, he is eating well, feeling well and living a normal life.
Stories like these remind us that timely diagnosis, timely treatment and expert planning can make a real difference.
The goal of cancer treatment is not just to treat the disease — it is to help patients return to a healthy, meaningful life.
मुँह के कैंसर के इलाज को 3 साल।
आज वे स्वस्थ हैं, अच्छी तरह खा रहे हैं और सामान्य जीवन जी रहे हैं।
समय पर जांच, सही समय पर इलाज और विशेषज्ञ की सही योजना — बेहतर परिणाम में महत्वपूर्ण भूमिका निभाते हैं।
Dr Ashay Shah
Oral & head and neck cancer surgeon
📞 98799 55080