Shiv Pooja

Shiv Pooja This Group Is about Spiritual Things, We do all type of Pooja, Havan, See Kundli and Give Solution & Positive Results. We Do Live Pooja too in Lockdown Period.

We've done Live Shiv Pooja & Abhishek in Large Scale, 300+ People took the Benefit of it.

શ્રી લક્ષ્મી નારાયણ પૂજા (Online)તા. ૧૮.૦૫.૨૦૨૦ સોમવારે વૈશાખ વદ એકાદશી ના દિવસે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન ની પૂજા નું આ...
09/05/2020

શ્રી લક્ષ્મી નારાયણ પૂજા (Online)

તા. ૧૮.૦૫.૨૦૨૦ સોમવારે વૈશાખ વદ એકાદશી ના દિવસે શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન ની પૂજા નું આયોજન કરેલ છે, જે આપને આપના ઘરે થી જ પવિત્રતા પૂર્વક પૂજા ની સામાન્ય સામગ્રી (જે દરેક ના ઘેર હોય જ) સાથે ઘરે જ પૂજા માં બેસવાનું રહેશે, અને શાસ્ત્રીજી ના માર્ગદર્શન મુજબ પૂજા કરવાની રહેશે.

આ દિવસે અચલા એકાદશી છે, આ દિવસે વિષ્ણુ ભગવાન અને મહાલક્ષ્મીજી ની પૂજા કરવા થી દરેક આશા ઈચ્છા પૂરી થાય છે અને એમ પણ કહી શકાય કે ભલભલાનું નસીબ ચમકી શકે છે.

આ પૂજા નો લાભ લેવા માટે આપને રૂ.૧૫૧ Phonepe or Gpay થી શાસ્ત્રીજી શ્રી ભૌમિક પુરોહિત ને 9712132499 આ નંબર પર ચૂકવીને Whatsapp Group માં જોડાવાનું રેહશે. (દક્ષિણા આપની ઈચ્છા શક્તિ મુજબ વધુ કે ઓછું કરી શકો છો).

શાસ્ત્ર માં જણાવ્યું છે કે પૂજા નું યોગ્ય ફળ ત્યારે જ મળે જ્યારે પૂજા કરાવનાર બ્રાહ્મણ ને દક્ષિણા મળે અને પૂજા ની પવિત્રતા જળવાય રહે.

અને તા. ૧૮.૦૫.૨૦ ના દિવસે આપને Group માં Live Video ની Link આપવા માં આવશે, જેના થી શાસ્ત્રીજી બધા લાભાર્થી ઓને Live/Online સંબોધશે.

આ પૂજા નો લાભ લેવા Whatsapp Group માં જોડવો - https://chat.whatsapp.com/JS98s6ZqWeF3bo796ZKqll

તા. ૦૩.૦૫ ના રોજ કરેલ Live શિવ પૂજા માં ધાર્યા કરતાં સારી સફળતા મળ્યા બાદ આ અમારી એક નવી પહેલ.
પુરી શિવ પૂજા - https://youtu.be/rwWo3McDRtY

04/05/2020

પૂર્ણ શિવ પૂજા જે અમે 3 મે ના રોજ સવારે 10 કલાકે કારી હતી, હાલ માં જે મહામારી ચાલી રહી છે તેના થી બચવા માટે નો એક પ્રયાસ.

18 મૅ ના રોજ, અચલા અગિયારસ ના દિવસે, શ્રી લક્ષ્મી નારાયણ ની પૂજા નું આયોજન કરેલ છે, જે તમારે તમારા ઘરે થી જ સામાન્ય સામગ્રી સાથે, શાસ્ત્રીજી ના માર્ગદર્શન મુજબ કરવા ની રહેશે.

18/05 ની પૂજા નો લાભ લેવા whatsapp group માં જોડવો - https://chat.whatsapp.com/JS98s6ZqWeF3bo796ZKqll

શિવ પૂજા તથા અભિષેક ના Live દર્શન (વિના મૂલ્યે) તારીખ 3 મેં ના રોજ સવારે 10 વાગે પ્રારંભ થઈને 11.30 વાગે સમાપ્ત થઈ ગયેલ ...
29/04/2020

શિવ પૂજા તથા અભિષેક ના Live દર્શન (વિના મૂલ્યે) તારીખ 3 મેં ના રોજ સવારે 10 વાગે પ્રારંભ થઈને 11.30 વાગે સમાપ્ત થઈ ગયેલ છે, જો આપ આ પૂજા નો લાભ ચુકી ગયા હોય તો નીચે દર્શાવેલ Link થી આપ સર્વે આખી પૂજા નો લાભ લઇ શકશો / દર્શન કરી શકશો.

આખી શિવ પૂજા - https://youtu.be/rwWo3McDRtY .

આગામી પૂજા માં ભાગ લેવા આ Group માં જોડાવું.

Whatsapp Group - https://chat.whatsapp.com/H9yA3fnl1W32Lciw1YJpMZ

Address

Naranpura
Ahmedabad

Telephone

+919998817123

Website

Alerts

Be the first to know and let us send you an email when Shiv Pooja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share