23/12/2025
૬૫ વર્ષની મહિલાને લાંબા સમય સુધી ગરદન અને હાથનો દુખાવો અને ચાલવામાં મુશ્કેલીની તકલીફ રહેતા હોસ્પિટલની મુલાકાત લીધી.
Xray / MRI સાથે પ્રાથમિક તપાસમાં ગરદન ગરદનના પેહલા અને બીજા મણકા વચ્ચે તક્લીફ હોવાનું જણાયું. મગજના ભાગમાં હાડકાને લીધે દબાણ થતું હતું. (C1-C2 instability with Basilar Invagination)
ડો. અનિલ સોલંકી દ્વારા દર્દી અને સગાને પૂરતી સમજણ આપવામાં આવી ઓપરેશનની સલાહ આપવામાં આવી.
આ ઓપરેશન અત્યંત જટિલ પ્રકારનું હોય છે. તે દરમ્યાન કરોડરજ્જુને તેમજ ત્યાંથી પસાર થતી રક્તવાહિનીઓને નુકસાન થઇ શકે અને જેના લીધે હાથ-પગમાં લકવો થઇ શકે કે જીવનું જોખમ પણ થઇ શકે.
ડો.અનિલ સોલંકી અને હોસ્પિટલ ટીમ દ્વારા સફળતાપૂર્વક ઓપેરશન કરવામાં આવ્યું. (CV Junction Fixation with Decompression)
ઓપેરશનના બીજા દિવસથી દર્દી કોઈ દુઃખાવા કે તકલીફ વગર ચાલી શકે છે.
કરોડરજ્જુની સમસ્યાઓ અને કરોડરજ્જુની સર્જરી વિશેનો તમારો ડર દૂર કરો.
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો - 9510695931
ડૉ.અનિલ સોલંકી- સ્પાઇન સર્જન
*Dr ANIL SOLANKI*
Ahmedabad Spine Hospital and Rehabilitation Centre
301,302, Shivalik 2, Between Shyamal to Shivranjani, 132 Feet Ring Road, near IOC Petrol Pump, above ICICI Bank, Satellite, Ahmedabad, Gujarat 380015
#
#
#
#
#
#
#
# #