12/10/2026
“ડૉક્ટર, થોડું લોહી આવે છે… કદાચ પાઇલ્સ હશે!”
આવું વિચારીને ઘણા લોકો પોતાની જાતે દવા કે મલમ શરૂ કરી દે છે.
પરંતુ મળ સાથે લોહી આવવાનું કારણ પાઇલ્સ જ હોય એવું જરૂરી નથી. ફિશર અને આંતરડાની અન્ય સમસ્યાઓ પણ કારણ બની શકે છે.
⚠️ લોહી વારંવાર આવે, વધુ પ્રમાણમાં આવે અથવા સાથે ચક્કર, નબળાઈ કે કાળો મળ થાય તો તાત્કાલિક તબીબી મદદ લો.
લક્ષણનું કારણ જાણવું એ યોગ્ય સારવાર તરફનું પ્રથમ પગલું છે.
આ પોસ્ટ પરિવાર સાથે SHARE કરો.
Dr. Jayyes Gajjarr Consultant Proctologist
Piles Fistula Specialist
📍 Bopal | Viramgam
📞 Appointment: 8849239316