27/08/2026
🌸 માતા-પિતા બનવાનું સ્વપ્ન હવે સાકાર કરો! ❤️
શું તમે પણ લાંબા સમયથી માતા-પિતા બનવાની રાહ જોઈ રહ્યા છો?
હવે મેળવો વંધ્યત્વ નિવારણ માટે નિઃશુલ્ક તપાસ અને નિષ્ણાત પરામર્શ માર્ગદર્શન એક જ સ્થળે.
👨⚕️ 25+ વર્ષનો અનુભવ ધરાવતા નિષ્ણાત ડોક્ટરો
🔬 આધુનિક ટેકનોલોજી અને નિદાન સુવિધાઓ
💙 વ્યક્તિગત સારવાર માર્ગદર્શન અને યોગ્ય સારવાર વિકલ્પોની માહિતી
📅 તારીખ: 01-09-2026, મંગળવાર
⏰ સમય: સવારે 11:30 થી બપોરે 2:00 કલાક
📍 અનુરાધા હોસ્પિટલ, હલદરવાસ
📍 સહયોગ: Motherhood IVF Centre
📞 મુલાકાત માટે આજે જ રજીસ્ટર કરો:
84010 40551
✨ તમારા માતા-પિતા બનવાના સ્વપ્ન તરફનું પહેલું પગલું આજે જ भरो.