Umang-Outreach and Drop In Centre

Umang-Outreach and Drop In Centre Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Umang-Outreach and Drop In Centre, Addiction Treatment Center, Ahmedabad.

ODIC is a community-based facility for drug users.The ODIC caters to individuals who use various substances & client-focused with the goal to reduce use and minimise the harms associated with the use of drugs among primarily young people in the community.

28/06/2023
new coverage in Divya bhaskar News Paper on 08-04-2022
16/06/2022

new coverage in Divya bhaskar News Paper on 08-04-2022

“વિશ્વ આરોગ્ય દિવસ” ની ઉજવણી નિમિતે ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત ‘’નયાજીવન’’ –આઇ.આર.સી.એ. (વ્યસન મુક્તિ સલાહ સારવાર કેન્...
15/06/2022

“વિશ્વ આરોગ્ય દિવસ” ની ઉજવણી નિમિતે ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત ‘’નયાજીવન’’ –આઇ.આર.સી.એ. (વ્યસન મુક્તિ સલાહ સારવાર કેન્દ્ર) અમદાવાદ અને આઉટરીચ અને ડ્રોપ ઇન સેન્ટર અમદાવાદ સંયુક્ત ઉપક્ર્મે તા.૦૭/૦૪/૨૦૨૨ને ગુરુવાના રોજ સાંજે ૪:૦૦ કલાકે મંગળ પ્રભાત બિલ્ડિંગ, સેંટ ઝેવિયર્સ સ્કૂલની પાસે, મિરઝાપુર, અમદાવાદ ખાતે કેન્દ્રના ઇનડોર લાભાર્થીઓ માટે “ સ્વાસ્થ્ય અંગે લેકચર” નો કાર્યક્રમ રાખવામા આવેલ . જેમાં ઇન્ડોર લાભાર્થીઓને “યોગા, પ્રાણાયમ અને મેડિટેશન” નું મહત્તવ શું છે ? આ વર્ષની થીમ સમજાવેલ. હાલમાં વ્યસનથી થતા નુકશાન સામે રક્ષણ મેળવવા માટે સ્વાસ્થ્યની જાળવણી કરવીએ ખુબ આવશ્યક છે. તેમ સેન્ટર ઇન્ચાર્જે શ્રીમતી અલ્પા વ્યાસ ધ્વારા સલાહ માર્ગદર્શન આપેલ.

“નશા મુક્ત ભારત અભિયાન” અંતગર્ત ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત, ઉમંગ- આઉટરિચ એન્ડ ડ્રોપ ઇન  સેન્ટર (ODIC)  અમદાવાદ  અને કલ...
13/06/2022

“નશા મુક્ત ભારત અભિયાન” અંતગર્ત ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત, ઉમંગ- આઉટરિચ એન્ડ ડ્રોપ ઇન સેન્ટર (ODIC) અમદાવાદ અને કલરવ-કોમ્યુનિટી બેઝ પિયર લેડ ઇન્ટરવેન્શન (CPLI) અમદાવાદના સંયુક્ત ઉપક્ર્મે તા ૦૮-૦૩-૨૦૨૨ ને મંગળવાર રોજ કલરવ-CPLI કેન્દ્રના રબારી વસાહાત, ભાર્ગવ રોડ, મેઘાણીનગર, અમદાવાદ ખાતે બપોરે ૧.૦૦ કલાકે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી નિમિત્તે મહિલાઓને ગુલાબ આપીને તેઓને સન્માન કરી અને તેમને મહિલા અધિકાર વિશે માહિતી આપેલ .માહિલાઓને વ્યસનમુકિત અંગ માહિતી આપેલ ઘરમાં અથાવ આસપાસ રહેલા વ્યસન છોડવા માટે જાગુત કરેલ. Nasha Mukt Bharat Abhiyaan National Institute of Social Defence - NISD Ministry of Social Justice and Empowerment

News coverage Gujarat samachar plus on 26-02-2022 Nasha Mukt Bharat Abhiyaan Ministry of Social Justice and Empowerment ...
28/02/2022

News coverage Gujarat samachar plus on 26-02-2022 Nasha Mukt Bharat Abhiyaan Ministry of Social Justice and Empowerment National Institute of Social Defence - NISD

News Coverage  Sandesh News paper on 25-02-2022 Nasha Mukt Bharat Abhiyaan Ministry of Social Justice and Empowerment Na...
28/02/2022

News Coverage Sandesh News paper on 25-02-2022 Nasha Mukt Bharat Abhiyaan Ministry of Social Justice and Empowerment National Institute of Social Defence - NISD

“નશા મુક્ત ભારત અભિયાન” અંતગર્ત ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત, નયા જીવન –IRCA  અને ઉમંગ- આઉટરિચ એન્ડ ડ્રોપ ઇન  સેન્ટર (OD...
28/02/2022

“નશા મુક્ત ભારત અભિયાન” અંતગર્ત ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત, નયા જીવન –IRCA અને ઉમંગ- આઉટરિચ એન્ડ ડ્રોપ ઇન સેન્ટર (ODIC) અમદાવાદ સંયુક્ત ઉપક્ર્મે તા ૨૩-૦૨-૨૦૨૨ ને બુધવાર ના રોજ બપોરે ૦૩:૩૦ કલાકે ઇન્ડીયા હેલ્થ પાર્ટનર્સ –‘અપના ઘર’ ગાંધી અશ્રમ પાસે ,સાબરમાતી, અમદાવાદ ખાતે વ્યસનમુક્તિ અંગેનો અવેરનેશ પ્રોગામ યોજવામાં આવેલ જેમાં ‘અપના ઘર’ માં જે કેન્સરના દર્દીઓ રહે છે તેઓને મોટીવેશની પ્રાર્થના અને મોટીવેશન સોંગ દ્રારા પોઝેટીવ વિચાર અને ઉર્જા આપેલ ,તેમજ તેઓની સાથે રહેલ અન્ય લોકોને વ્યસનમુક્તિ અંગે જાગૃતિ લાવવા વ્યસનમુક્તિ ના પોસ્ટર અને નશા મુક્ત ભારતના વિડિયો બતાવવા માં આવેલ સાથે વ્યસનમુક્તિ અંગે સેન્ટર ઇન્ચાર્જ શ્રીઅલ્પાબેન વ્યાસે વ્યસનમુક્તિ અંગેનું વ્યાખ્યાન આપી લોકોને જાગુત કર્યા હતાં Nasha Mukt Bharat Abhiyaan Ministry of Social Justice and Empowerment National Institute of Social Defence - NISD

News Coverage Sandesh City life no 17-02-2022 Ministry of Social Justice and Empowerment Nasha Mukt Bharat Abhiyaan Nati...
22/02/2022

News Coverage Sandesh City life no 17-02-2022 Ministry of Social Justice and Empowerment Nasha Mukt Bharat Abhiyaan National Institute of Social Defence - NISD

ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત આઉટરિચ એન્ડ ડ્રોપ ઇન  સેન્ટર( ODIC) વ્યસનમુક્તિ સલાહ સારવાર કેન્દ્ર અમદાવાદના દ્રારા તા.૧૬/...
22/02/2022

ગુજરાત કેળવણી ટ્રસ્ટ સંચાલિત આઉટરિચ એન્ડ ડ્રોપ ઇન સેન્ટર( ODIC) વ્યસનમુક્તિ સલાહ સારવાર કેન્દ્ર અમદાવાદના દ્રારા તા.૧૬/૦૨/૨૦૨૨ને બુધવાર ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે મામુ પઢાણની ચલી ,ચમનપુરા ,અસારવા , અમદાવાદ. ખાતે કોમ્યુનિટિ મા “વ્યસનમુક્તિ કેમ્પ”નુ આયોજન કરવામા આવેલ.. જેમા આઉટરિચ એન્ડ ડ્રોપ ઇન સેન્ટર કેન્દ્રના સ્ટાફે તેમજ આ વિસ્તાર ના લોકો એ કાર્યક્રમમા ભાગ લીધેલ. જેમા કેન્દ્રના (ORW) દ્રારા લોકોને વ્યક્તિગત, કૌટુબિક અને સમુહ મા સલાહ માર્ગદર્શન આપેલ કે “વ્યસન એક માનસિક બિમારી છે. તથા પત્રીકાવિતરણ દ્રારા લોકો ને કેન્દ્રની મુલાકાત લેવા પ્રોત્સાહીત કરેલ. Nasha Mukt Bharat Abhiyaan Ministry of Social Justice and Empowerment National Institute of Social Defence - NISD

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Umang-Outreach and Drop In Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share