14/08/2026
માઈગ્રેનની સમસ્યા વારંવાર પરેશાન કરે છે? 🤕
માથાના એક ભાગમાં ધબકતો દુખાવો, પ્રકાશ/અવાજથી તકલીફ, ઉબકા અથવા વારંવાર થતો headache — આ માઈગ્રેનના સામાન્ય લક્ષણો હોઈ શકે છે.
માઈગ્રેનમાં માત્ર painkiller લેવાને બદલે વ્યક્તિગત લક્ષણો અને triggers સમજવું ખૂબ મહત્વનું છે.
યોગ્ય case-taking અને individualised treatment દ્વારા રાહત મેળવવાનો પ્રયાસ કરી શકાય છે. 🌿
📍 Sattva Clinic
👨🏻⚕️ Dr. Shreyansh Patel
👩🏻⚕️ Dr. Vruttika Patel
⚠️ સતત/તીવ્ર માથાનો દુખાવો હોય તો યોગ્ય medical evaluation કરાવવું જરૂરી છે.
HomeopathicTreatment SattvaClinic Ahmedabad GujaratiReels HealthAwareness