Shivansh Women's Hospital And Cosmetic Skin Clinic

Shivansh Women's Hospital And Cosmetic Skin Clinic The doctor offers a number of medical services including Laparoscopic Hysterectomy, Laparoscopic Can

16/08/2026
14/08/2026

ગર્ભાવસ્થા દરમિયાન ઘણી માતાઓને ચિંતા રહે છે કે તેમની કોઈ હરકતને કારણે બાળકના ગળામાં નાળ (Umbilical Cord) વીંટાઈ શકે છે. 🤰👶

પરંતુ નીચે ઝૂકવું, ઊઠવા-બેસવું, સીડીઓ ચઢવી-ઉતરવી, પડખું ફરવું કે ટાઈટ કપડાં પહેરવા જેવી સામાન્ય પ્રવૃત્તિઓના કારણે નાળ ગળામાં વીંટાતી નથી. ❌

બાળક ગર્ભાશયમાં રહેલા Amniotic Fluidમાં હલનચલન કરે છે અને કેટલીકવાર નાળની લંબાઈને કારણે ગળાની આસપાસ લૂપ બની શકે છે. આ સામાન્ય રીતે કુદરતી પ્રક્રિયા છે.

👉 ગર્ભાવસ્થા દરમિયાન બાળકની હલચલ પર ધ્યાન આપો અને નિયમિત ડૉક્ટર Follow-up કરાવતા રહો. ❤️

તમારી આ માહિતી અન્ય ગર્ભવતી માતાઓ સુધી પણ જરૂર પહોંચાડો. 💙

pregnancy care, umbilical cord around baby neck, nuchal cord, pregnancy myths, fetal movement, amniotic fluid, pregnancy care Ahmedabad, maternity hospital Ahmedabad, high risk pregnancy

11/08/2026

ગરમ કોઠો લાગે ત્યારે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. 🍊🥛💧 પાણીથી ભરપૂર ફળો અને હળવા પીણાંને આહારમાં સામેલ કરો અને પૂરતું પાણી પીવો.

તમારા શરીરને ઠંડક આપતા ખોરાકમાંથી તમને સૌથી વધુ કયો ગમે છે? ❤️

summer hydration, body heat, foods to reduce body heat, cooling foods, hydration foods, summer diet, healthy summer foods, foods for hydration, staying hydrated, women’s health

08/08/2026

પ્રેગ્નન્સીમાં વજન વધવું સ્વાભાવિક છે, પરંતુ વજન ખૂબ ઓછું કે ખૂબ વધારે વધે તો કેટલીક સમસ્યાઓનું જોખમ વધી શકે છે. પ્રેગ્નન્સી પહેલાંના BMI પ્રમાણે યોગ્ય વજન વધારો જાણવો મહત્વપૂર્ણ છે. હૉસ્પિટલ પણ પ્રેગ્નન્સી કેર અને હાઈ-રિસ્ક પ્રેગ્નન્સી માટે વ્યક્તિગત માર્ગદર્શન આપે છે.

HOW TO Calculate BMI?
BMI = વજન (કિગ્રા) ÷ [ઊંચાઈ (મીટર) × ઊંચાઈ (મીટર)]
ઉદાહરણ: વજન 60 કિગ્રા અને ઊંચાઈ 1.65 મીટર હોય તો BMI = 60 ÷ (1.65 × 1.65) = 22.0

તમારી પ્રેગ્નન્સી પહેલાંનો BMI અને વજન વધારો યોગ્ય છે કે નહીં તે જાણવા માટે તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લો.

પ્રેગ્નન્સી વજન વધારો, pregnancy weight gain, pregnancy BMI, BMI during pregnancy, ગર્ભાવસ્થામાં વજન, પ્રેગ્નન્સી કેર, healthy pregnancy, pregnancy care Ahmedabad, high risk pregnancy

Address

404-406 SR Square , Opp Great Eastern Nikol, Gurukul Circle, Near Bhojal Dham, Nikol
Ahmedabad
382350

Alerts

Be the first to know and let us send you an email when Shivansh Women's Hospital And Cosmetic Skin Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shivansh Women's Hospital And Cosmetic Skin Clinic:

Shortcuts

Share