19/08/2026
શ્રાવણના ઉપવાસમાં ડાયાબિટીસ હોય તો માત્ર ઉપવાસ રાખવો પૂરતો નથી, શું ખાઈ રહ્યા છો અને કેટલી માત્રામાં ખાઈ રહ્યા છો એ પણ એટલું જ મહત્વનું છે. ❤️
રાજગરો, કૂટ્ટુ, મોરૈયો, પનીર, શેકેલા મખાણા, મગફળી-બદામ અને મોળી છાશ જેવા યોગ્ય વિકલ્પો પસંદ કરો. બીજી તરફ સાબુદાણા, બટાકાની વેફર અને વધુ તળેલી વસ્તુઓથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહો.
ઉપવાસ દરમિયાન બ્લડ શુગર નિયમિત ચેક કરો, પૂરતું હાઇડ્રેશન રાખો અને દવાઓ/ઇન્સ્યુલિનમાં ફેરફાર જાતે ન કરો. વ્યક્તિગત જરૂરિયાત મુજબ તમારા ડૉક્ટરની સલાહ લો.
diabetes fasting, diabetes and fasting, shravan fasting diabetes, diabetic fasting diet, diabetes diet, fasting food for diabetes, diabetic diet plan, blood sugar control, healthy fasting foods, shravan diet