DVL Skin Clinic

Directions Website

DVL Skin Clinic DVL Skin clinic is one stop solution for all skin hair and nail related issues by Dr. Meet Barbhaya

07/10/2026
01/10/2026

IV Glow Drip ખરેખર જરૂરી છે? 💉✨

ઘણા લોકો “glow”, detox અથવા skin brightening માટે IV vitamin drips લે છે. પરંતુ હું routine cosmetic purpose માટે IV glow drips advise કરતો નથી.

મારા મુખ્ય કારણો:
❌ દરેક વ્યક્તિ માટે કોઈ standardized cocktail/protocol નથી
❌ Cosmetic skin glow માટે robust clinical evidence મર્યાદિત છે
❌ IV route પોતે unnecessary risks ઉમેરે છે
❌ વિવિધ vitamins/micronutrients ને એક જ IV cocktailમાં mix કરવાની safety માટે પૂરતો evidence નથી
❌ Nutritional deficiency હોય તો તેને યોગ્ય રીતે diagnose કરીને targeted treatment કરવું વધુ rational છે.

Glow માટે shortcut કરતાં evidence-based skincare વધુ મહત્વનું છે. 👨🏻‍⚕️

તમને શું લાગે છે—IV glow drip ખરેખર જરૂરી છે?

22/09/2026

💧 રોજ 3–4 લિટર પાણી = Glowing Skin? 🤔

“Skin glow માટે રોજ 3–4 litre પાણી પીવું જ જોઈએ!” 💧✨
આ advice તમે પણ સાંભળી હશે… પણ શું ખરેખર વધારે પાણી પીવાથી skin clear અને glowing બને છે?

Skin hydration માત્ર તમે કેટલું પાણી પીવો છો તેના પર depend નથી કરતી. તમારી skin barrier, Natural Moisturizing Factors અને skin lipids પણ ખૂબ મહત્વના છે.

અને હા — તરસ ન લાગી હોય છતાં માત્ર 3–4 litreનું target complete કરવા પાણી પીતા રહેવાની જરૂર નથી. 🚰

તમારા bodyના signals સમજો, પૂરતું hydration maintain કરો અને skin problem હોય તો તેનું સાચું કારણ શોધો. 👨🏻‍⚕️

Hydrated body ≠ Automatically clear skin!

18/09/2026

Most Overrated vs Underrated things for Acne treatment

10/09/2026

✂️ Does cutting your hair actually make it grow faster or reduce hair fall? 🤔

The short answer: No! Cutting the hair shaft does not affect the hair follicle or change the hair-growth cycle.

But regular trimming can remove split ends and make your hair look healthier, thicker and neater. 💇‍♂️✨

If you’re experiencing significant hair fall, the real cause needs to be identified—whether it’s nutritional deficiency, stress, thyroid issues, androgenetic alopecia, telogen effluvium, or something else.

👨‍⚕️ Don’t just cut the hair—find the cause of the hair fall!

05/09/2026

બાળકના ચહેરા પર સફેદ ડાઘ દેખાય એટલે Vitamin ની કમી કે પેટમાં કૃમિ જ કારણ હોય એવું નથી! 👀

આ એક બહુ common માન્યતા છે, પરંતુ હકીકતમાં બાળકોમાં ચહેરા પર દેખાતા હળવા સફેદ/ફિક્કા ડાઘનું એક સામાન્ય કારણ Pityriasis alba હોઈ શકે છે.

સામાન્ય રીતે તેમાં:
• હળવા સફેદ/ફિક્કા patches
• થોડું dryness અથવા fine scaling
• ચહેરા પર ખાસ કરીને ગાલ પર દેખાવું

👉 Vitamin supplements કે deworming દવા પોતાની રીતે શરૂ કરવાને બદલે, પહેલાં યોગ્ય diagnosis કરાવવું મહત્વનું છે.

અને હા—દરેક સફેદ ડાઘ Pityriasis alba પણ નથી. જો ડાઘ ખૂબ જ સફેદ હોય, વધતા જાય, અથવા શરીરના અન્ય ભાગોમાં પણ દેખાય તો dermatologist ને બતાવો.

સફેદ ડાઘ = Vitamin ની કમી? 🤔
આ myth ને આગળ share કરો જેથી parents સુધી સાચી માહિતી પહોંચે.

28/08/2026

Your loofah may be doing more harm than good.

That satisfying scrubbing feeling can come at a cost. Repeated friction and vigorous rubbing of the skin—especially on the upper back—can contribute to frictional pigmentation and may be associated with macular cutaneous amyloidosis (MA).

🧴 Macular cutaneous amyloidosis typically presents as itchy, rippled/brown hyperpigmented patches, commonly over the upper back. Once established, the pigmentation can be difficult to completely reverse.

❌ Avoid aggressive scrubbing
❌ Don’t use a loofah daily just to “remove dead skin”
✅ Cleanse gently with your hands
✅ If you already have persistent dark, itchy patches on your back, get them evaluated by a dermatologist.

Your skin doesn’t need to be scrubbed to be clean. 🤍

19/08/2026

Clindamycin gel is NOT a magic acne gel. 🚨

It may help in bacterial/inflammatory acne, but it will NOT treat every skin problem you see on Instagram or in the mirror.

❌ Acne marks
❌ Blackheads
❌ Whiteheads
❌ Fungal acne
❌ Rosacea
❌ Hormonal acne
❌ Enlarged pores
❌ Uneven texture
❌ Dark spots
❌ Every “pimple” on your face

And most importantly — using topical clindamycin unnecessarily or for too long can contribute to antibiotic resistance.

So before you apply that antibiotic gel to every bump on your face, ask yourself:

“Is this actually the condition clindamycin treats?”

Don’t blindly follow Instagram skincare hacks.
Diagnosis first. Treatment second. 👨‍⚕️

Address

A-204, Neelkanth Palace, Opp. Seema Hall, 100 Feet Road, Anand Nagar
Ahmedabad
380015

Opening Hours

Monday 11am - 1pm
5pm - 8pm
Tuesday 11am - 1pm
5pm - 8pm
Wednesday 11am - 1pm
5pm - 8pm
Thursday 11am - 1pm
5pm - 8pm
Friday 11am - 1pm
5pm - 8pm
Saturday 11am - 1pm
5pm - 8pm

Alerts

Be the first to know and let us send you an email when DVL Skin Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category