19/05/2026
સ્પાઇન સર્જરીનું નામ સાંભળતાં જ ઘણા લોકો ડરી જાય છે…
પરંતુ આજકાલ મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી (MISS) જેવી આધુનિક ટેકનિક્સને કારણે સ્પાઇન સર્જરી વધુ સુરક્ષિત અને અસરકારક બની રહી છે. નાનું ચીરું, ઓછું ટિશ્યૂ ડેમેજ, ઓછું દુખાવો અને ઝડપી રિકવરી — ઘણા દર્દીઓ માટે આ એક સારો વિકલ્પ બની શકે છે.
હા, દરેક દર્દીને સર્જરીની જરૂર હોય એવું નથી.
પરંતુ જ્યાં જરૂરી હોય, ત્યાં યોગ્ય ટેકનિક અને અનુભવી સર્જનની પસંદગી ખૂબ મહત્વની બને છે.
સ્પાઇન સંબંધિત દુખાવો અથવા સમસ્યાઓને લાંબા સમય સુધી અવગણશો નહીં. સમયસર નિષ્ણાતની સલાહ લો.
-------
Many people are scared of the name of spine surgery…
But nowadays, spine surgery is becoming safer and more effective due to modern techniques like minimally invasive spine surgery (MISS). Smaller incisions, less tissue damage, less pain, and faster recovery — this can be a good option for many patients.
Yes, not every patient needs surgery.
But where it is necessary, choosing the right technique and an experienced surgeon becomes very important.
Don’t ignore spine-related pain or problems for a long time. Consult a specialist in time.
📞 Call: 98795 26241.
[Dr. TKB Ganapathy, Neuro & Spine Surgeon Ahmedabad, Minimally Invasive Spine Surgery, MISS Specialist]