Ijya Ayurveda

Ijya Ayurveda ईज्य आयुर्वेदा
Embark on a path to natural wellness!"

03/07/2026

🌧️ ચોમાસામાં વારંવાર બીમાર પડો છો? હવે કારણ જાણો...!

વરસાદની મોસમમાં ઘણા લોકોને વારંવાર થતી સમસ્યાઓ...
🤧 એલર્જી
🔴 અર્ટિકેરિયા (શીળસ)
🤢 અપચો, એસિડિટી અને ગેસ
🤒 શરદી-ઉધરસ
🤕 વાયરલ ફીવર
😴 શરીરમાં ભારેપણું અને થાક

🌿 આયુર્વેદ અનુસાર ચોમાસામાં જઠરાગ્નિ નબળી પડે છે અને વાત દોષ વધે છે. પરિણામે પાચન બગડે છે, રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને શરીર અનેક રોગો માટે સંવેદનશીલ બની જાય છે.

✨ ચોમાસામાં સ્વસ્થ રહેવા માટે આટલું જરૂર કરો:
✅ હંમેશા ઉકાળેલું અથવા ગરમ પાણી પીવો.
✅ સુંઠ, અજમો અને તુલસીનો મર્યાદિત ઉપયોગ કરો.
✅ હળવો, ગરમ અને તાજો ખોરાક લો.
✅ બહારનું, તેલિયું અને જંક ફૂડ ટાળો.
✅ પૂરતી ઊંઘ લો અને પાચનશક્તિ મજબૂત રાખો.

⚠️ જો એલર્જી, અર્ટિકેરિયા, અપચો, એસિડિટી અથવા અન્ય સમસ્યાઓ વારંવાર થતી હોય, તો માત્ર ઘરગથ્થુ ઉપચાર પર આધાર રાખશો નહીં.

🌿 Ijya Ayurveda ખાતે અનુભવી આયુર્વેદિક ડૉક્ટરની સલાહ સાથે તમારા શરીરની પ્રકૃતિ અને રોગના મૂળ કારણને સમજીને આયુર્વેદિક સારવાર આપ

18/06/2026

😟 વાળ ખરતા ખરતા પરેશાન થઈ ગયા છો?
Hair Fall માત્ર એક સમસ્યા નથી, તે તમારા Confidence ને પણ અસર કરે છે! 💔

પણ હવે ચિંતા નહીં... ✨

🌿 આયુર્વેદિક સારવાર 💉 PRP / GFC Therapy 🩸 Microneedling 🌱 Hair Growth Stimulating Procedures 🧴 Personalized Hair Care Plan
આ બધાના સંયોજનથી Hair Fall Control, Hair Regrowth અને Hair Density Improvement શક્ય છે.

📌 જો તમારા વાળ સતત ખરતા હોય, Hairline પાછળ જઈ રહી હોય અથવા વાળ પાતળા થઈ રહ્યા હોય તો સમયસર સારવાર શરૂ કરો.

🏥 Ijya Ayurveda Hospital 📞 Consultation માટે આજે જ સંપર્ક કરો.

✨ Healthy Roots, Strong Hair, Better Confidence!

10/06/2026

ત્વચા સંબંધિત લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ જેમ કે:

• Psoriasis
• Eczema
• Urticaria
• Dermatitis
• Ringworm
• વારંવાર થતી Skin Allergy

માટે ઘણા લોકો માત્ર તાત્કાલિક રાહત મેળવતા રહે છે.

Ayurveda માં વ્યક્તિગત પ્રકૃતિ, આહાર, જીવનશૈલી અને ત્વચાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવામાં આવે છે.

👩‍⚕️ Dr. Dhwani Odedara
B.A.M.S | P.G.D.C.T

📍 Nicol / Naroda / Ahmedabad

છત ટપકે ત્યારે નીચે વાસણ મૂકી દેવું એ તાત્કાલિક ઉકેલ હોઈ શકે, પરંતુ કાયમી ઉકેલ નથી.આપણા શરીરમાં પણ ઘણીવાર આવું જ થાય છે....
06/06/2026

છત ટપકે ત્યારે નીચે વાસણ મૂકી દેવું એ તાત્કાલિક ઉકેલ હોઈ શકે, પરંતુ કાયમી ઉકેલ નથી.

આપણા શરીરમાં પણ ઘણીવાર આવું જ થાય છે.

ખંજવાળ, Hairfall, અપચો, એસિડિટી, થાક, ઊંઘની સમસ્યા જેવા લક્ષણો માત્ર સંકેતો હોઈ શકે છે. જો મૂળ કારણ યથાવત્ રહે, તો સમસ્યા ફરી ફરીને પરત આવતી રહે છે.

આયુર્વેદ માત્ર લક્ષણોને દબાવવા પર નહીં, પરંતુ રોગના મૂળ કારણને સમજવા અને સુધારવા પર ભાર મૂકે છે.

સ્વસ્થ જીવન માટે માત્ર રાહત નહીં, સાચું કારણ શોધો. 🌿

📞 Appointment: +91 94282 00813
👩‍⚕️ Dr. Dhwani Odedara (B.A.M.S | P.G.D.C.T)

Save this post if you believe in treating the root cause, not just the symptoms.

18/05/2026

Next પુષ્ય નક્ષત્ર DATE: ૨૧ May, ૨૦૨૬ ( ગુરુવાર )

આજે જ બુકિંગ કરો...

06/05/2026

જાનુ બસ્તિ (Janu Basti) ના ફાયદા 🦵✨

• ઘૂંટણના દુખાવામાં ઝડપથી રાહત આપે
• ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ (OA) માં ખુબ ઉપયોગી
• સાંધામાં થયેલી સોજા (inflammation) ઘટાડે
• કાર્ટિલેજને પોષણ આપે અને joint lubrication સુધારે
• stiffness અને joint locking ઘટાડે
• ચાલવામાં સરળતા અને flexibility વધે
• sports injury અથવા ligament strain માં રાહત આપે
• વૃદ્ધાવસ્થામાં ઘૂંટણની શક્તિ જાળવે
• વાતદોષને સંતુલિત કરી overall joint health સુધારે

30/03/2026

ચૈત્ર માસમાં કડવો નીમ શા માટે ખાવો જોઈએ? 🌿

ચૈત્ર માસ એટલે ઋતુ પરિવર્તનનો સમય — આ સમયમાં શરીરમાં પિત્ત અને કફનો અસંતુલન વધે છે. આવી સ્થિતિમાં નીમ (કડવો) એક પ્રાકૃતિક ઔષધિ તરીકે કામ કરે છે.

✨ નીમ ખાવાના ફાયદા:
• શરીરમાંથી ઝેર (toxins) દૂર કરે
• બ્લડ શુદ્ધ કરે (Blood Purifier)
• ત્વચા રોગો (pimples, allergy) થી રક્ષા કરે
• ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે
• ઉનાળામાં થતી ગરમી અને ચામડીની તકલીફમાં લાભદાયી

🌿 કઈ રીતે લેવો?
સવારે ખાલી પેટે 5-7 નીમના પાન મરી સાથે ચાવીને ખાવા — આ પરંપરાગત આયુર્વેદિક રીત છે.

⚠️ કોણે ટાળવું?
ગર્ભવતી સ્ત્રીઓ, નાના બાળકો અને ખૂબ કમજોરી ધરાવતા લોકોએ ડોક્ટરની સલાહ વગર ન લેવો.

🌼 ચૈત્રમાં નીમ — શરીરને શુદ્ધ, તંદુરસ્ત અને એનર્જેટિક રાખવાનો પ્રાકૃતિક ઉપાય!

11/03/2026

ક્યારેક પેશન્ટને સવાલ થાય છે —
“ખાલી દવા લખવા માટે ૫૦૦ રૂપિયા ફી કેમ?” 🧐

પરંતુ આ ફી માત્ર દવા લખવા માટે નથી…
આ ફી છે ડોક્ટરના વર્ષોની મહેનત, અનુભવ, જ્ઞાન અને સાચા નિદાન માટે.

અને સાથે સાથે આ ફી પેશન્ટની પણ એક કમિટમેન્ટ દર્શાવે છે —
કે ડોક્ટર જે દવા, ચિકિત્સા અને માર્ગદર્શન આપે તેને નિષ્ઠાપૂર્વક અનુસરે.

પરંતુ દરેકને આરોગ્ય સેવા સરળતાથી મળી રહે એ માટે
અમે અઠવાડિયામાં એક દિવસ રાખ્યો છે…

✨ “સંપૂર્ણ સેવા દિવસ” ✨

👉 દર બુધવારે Consultation Fee પર 100% રાહત
અર્થાત્ કન્સલ્ટેશન સંપૂર્ણ ફ્રી.

📍 આજે જ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવો
અને આરોગ્ય તરફ એક સારું પગલું ભરો...
📞૯૪૨૮૨૦૦૮૧૩

24/02/2026

🌿 શાંતિનો અહેસાસ, મનને આપો આરામ — શિરોધારા સાથે!

ઇજ્ય આયુર્વેદમાં પરંપરાગત શિરોધારા થેરાપી દ્વારા મેળવો માનસિક શાંતિ, તણાવમાંથી મુક્તિ અને ઊંઘમાં સુધારો.
ગરમ ઔષધીય તેલના સતત પ્રવાહથી મન, મગજ અને નર્વસ સિસ્ટમને મળે ઊંડો આરામ.

ફાયદા:
✨ તણાવ, ચિંતા અને માથાના દુખાવામાં રાહત
✨ નિંદ્રાનાશ (Insomnia) માં લાભદાયી
✨ મનને શાંત અને તાજગીભર્યું બનાવે
✨ વાળ અને સ્કાલ્પ માટે પણ ઉત્તમ

📍 Ijya Ayurveda – જ્યાં પરંપરા અને આરોગ્યનું મળે પરફેક્ટ સંતુલન
📞 આજે જ બુકિંગ કરો અને અનુભવો આયુર્વેદિક રિલેક્સેશનનો સાચો આનંદ...9428200813

Address

Vandematram
Ahmedabad
382481

Alerts

Be the first to know and let us send you an email when Ijya Ayurveda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ijya Ayurveda:

Shortcuts

Share