24/07/2026
🌧️ મોન્સૂન મોબિલિટી કેમ્પ 🦴🦷
આ ચોમાસામાં તમારા સાંધા અને દાંતના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લો Om Orthopaedic & Dental Hospital સાથે.
🎉 વિશેષ ઓફર્સ:
✅ ઓર્થોપેડિક કન્સલ્ટેશન અને દવાઓ પર 20% ડિસ્કાઉન્ટ ✅ ઘૂંટણ બદલવાની સર્જરી (Knee Replacement) માત્ર ₹99,999 થી શરૂ*
✅ તમામ ડેન્ટલ ટ્રીટમેન્ટ પર 20% ડિસ્કાઉન્ટ 🎁
અને સાથે અન્ય આકર્ષક સરપ્રાઇઝ ઓફર્સ પણ!
📌 પૂર્વ નોંધણી (Pre-registration) ફરજિયાત છે. 👥 ઉત્તમ સેવા માટે દરરોજ માત્ર 10 દર્દીઓની નોંધણી કરવામાં આવશે. 📅 ઓફર 31 ઑગસ્ટ 2026 સુધી માન્ય.
✨ આ ચોમાસામાં દુખાવાને નહીં, સ્વસ્થ જીવનને પસંદ કરો.
📞 આજે જ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો - 9879551289/ 9979849987
*નિયમો અને શરતો લાગુ.