12/07/2026
હેમાબેન ભટ્ટને કેટલાય વર્ષોથી ઘૂંટણમાં દુખાવો હતો. દરેક પ્રકારના દુખાવાની દવાઓ , ફિઝિયોથેરાપી, અને પાટા પહેરવા છતાં કોઈ ફેર પડતો ન હતો. અંતે એમણે ડૉ. સૌરીન શાહની સલાહ લીધી અને ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી. ફક્ત એક દિવસમાં દર્દી ચાલતા થયા હતા અને મહિનાની અંદર એ પોતાનું બધું જ કામ જાતે કરી શકતા હતા.
ઘૂંટણના દુખાવાને સહન ન કરો, સાચી સારવાર લો.
Follow us on -
Facebook/Meta -
https://www.facebook.com/OrthopedicSurgeonAhmedab
ad
Instagram -
https://www.instagram.com/walkwelljointreplacement?ig
sh=NHNoNHdqdnc5bWJq